કડવાચોથનું વ્રત છોડવા પર પણ પતિ સ્વસ્થ, પત્નીએ કર્યો બખેડો
કડવાચોથનું વ્રત છોડવા પર પણ પતિ સ્વસ્થ, પત્નીએ કર્યો બખેડો
પત્નીઃ મને એ નથી સમજાતુ કે હું કેટલાય વર્ષોથી
કડવા ચોથનું વ્રત નથી કરતી તો પણ તમે સ્વસ્થ કેવી રીતે છો.
પતિઃ હું બહુ નિયમ સંયમથી રહુ છુ એટલા માટે.
પત્નીઃ મને મૂરખ સમજી બેઠા છો ? સાચુ બોલો એ કોણ છે
જે તમારા માટે કડવાચોથનું વ્રત રાખે છે?
આટલુ કહીને પત્નીએ ઉઠાવ્યુ વેલણ...
.........................

પતિઃ આપણી 10 મી લગ્નતિથિ પર હું તને
અંદમાન નિકોબાર આઈલેન્ડ લઈ જઈશ.
પત્નીઃ અરે વાહ! અને 25 મી લગ્નતિથિ પર?
પતિઃ તને પાછી લઈ આવીશ.












Click it and Unblock the Notifications
