પતિના પ્રેમમાં પત્નીએ કહી આ વાત, જવાબ સાંભળી ચોંકી ગઈ
પતિના પ્રેમમાં પત્નીએ કહી આ વાત, જવાબ સાંભળી ચોંકી ગઈ
પોતાના પતિને એક પત્નીએ કહ્યુઃ જો, હું ન્યૂઝપેપર હોત..
અને તમે મને રોજ પોતાના હાથોમાં લેતા. હું તમારી નજીક હોત....
પતિ(બહુ નિર્દોષતાથી) બોલ્યોઃ હું પણ એ જ ઈચ્છુ છુ...
કે તુ ન્યૂઝપેપર હોય..
રોજ સવારે નવી તો મળત... 

.....................

એક ગરીબ માણસ રોજ કાગળમાં લખતો.
હે પ્રભુ.. મને રૂ.50,000/- મોકલી દો. અને ફૂગ્ગામાં લખીને ઉડાવી દેતો.
તે ફૂગ્ગો, પોલિસ સ્ટેશન ઉપરથી પસાર થતો અને
પોલિસ કર્મી તે ફૂગ્ગાને પકડીને તે ચિઠ્ઠી વાંચતો અને
તે માણસના ભોળપણ પર હસતો.
એક દિવસ પોલિસ કર્મીઓએ વિચાર્યુ કે
ચલો, આ ગરીબ માણસની મદદ કરીએ.
પોલિસ કર્મીઓએ મળીને રૂ.25,000 ભેગા કર્યા
અને તે વ્યક્તિના ઘરે જઈને આપી આવ્યા.
બીજા દિવસે, પોલિસ કર્મીઓએ જ્યારે ફૂગ્ગો રોકીને ચિઠ્ઠી વાંચી
તો તેમના હોશ ઉડી ગયા...!
પ્રભુ...તમે મોકલેલા પૈસા તો મળી ગયા.
પરંતુ તમારે પોલિસવાળાના હાથે નહોતા મોકલવાના.
સાલાઓ રૂ.25,000 ખાઈ ગયા..

......................












Click it and Unblock the Notifications
