For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂ પીને પતિએ કર્યો પત્નીને ફોન, મળ્યો આ જવાબ

દારૂ પીને પતિએ કર્યો પત્નીને ફોન, મળ્યો આ જવાબ

|
Google Oneindia Gujarati News

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો
મારુ જીવન આટલુ પ્રેમાળ,
આટલુ સુંદર બનાવવા માટે તારો આભાર.
હું આજે જે પણ છુ, માત્ર તારા કારણે જ છુ.
તુ મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છુ.
અને તે જ મને જીવવાનો હેતુ આપ્યો છે.
લવ યુ ડાર્લિંગ...
પત્નીએ કર્યો રિપ્લાય...
મારી લીધો ચોથો પેગ?
આવી જાઓ ઘરે કંઈ નહિ કહુ...SmileTongue outSurprised

.........................

jokes

ડૉક્ટરઃ તમારા ત્રણ દાંત કેવી રીતે તૂટી ગયા?
દર્દીઃ પત્નીએ કડક રોટલી બનાવી હતી.
ડૉક્ટરઃ તો જમવાની ના પાડી દેતા!
દર્દીઃ હા, એ જ તો કર્યુ હતુ ...!!!SmileSurprisedTongue out

..................

English summary
jokes on husband and wife: Read here Gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X