જોક્સ: લાવ ભૂરા, એક માવો આપ

સરકારી શાળાના છોકરોઓ કોઇને ખેંચીને શાળાએ લઇ જતા હતા
એક કાકા- અરે, છોડી દો તેને, તેને ભણવું હશે તો તે જાતે શાળાએ જશે.
વિદ્યાર્થી- કાકા, તે વિદ્યાર્થી નથી અમારા સાહેબ છે!!!
------
રાહુલ- મમ્મી, મેં આજે 4 કલાક ગુજરાતના ખેડૂતો જોડે વીતાવ્યા
માં- સરસ, શું શીખ્યો તું એમાંથી??
રાહુલ- લાવ ભૂરા, એક માવો આપ...

jokes
-------
અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું??
.
.
.
ક્યારેક ક્યારેક તેવી છોકરી જોડે પણ તમારા લગ્ન થઇ શકે છે જેને તમે સાત જન્મોમાં પણ ના પટાવી શકો!!!
---------
સસરો- તમે દારૂ પીવો છો? તમે તો અમને તમારી આ કુટેવ માટે કીધું પણ નહીં!!!
જમાઇ- તમારી છોકરી લોહી પીવે છે, તમે મને કદી કીધું!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X