જોક્સ: પપ્પુ 500ની નોટ પર લખેલો નંબર ડાયલ કરી...
સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીને કહ્યું આનો ભવિષ્યકાળ બતાવ...
.
.
.
.
ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાં હવા નહીં હોય!! જોઇ લેજો!!
----------
શિક્ષક- તું કાલે સ્કૂલ કેમ નહતો આવ્યો???
.
.
.
છોકરો- કેમ કાલે જે આવ્યા હતા તેમને તમે કલેક્ટર બનાવી દીધા હતા!!

બાપુ નેપાળીથી- તું અમેરિકન છે ને!!
નેપાળી- ના, હું નેપાળનો છું.
બાપુ- ના બે...તું અમેરિકન જ છે!!!
નેપાળી- અરે ગજબ મજાક છે! કહું છું નેપાળી છું!
બાપુ- ના...ના...તું અમેરિકન જ છે!
નેપાળી (ગુસ્સામાં)- હા, જા અમેરિકન છું શું કરી લેશે!!
બકો- પણ તું લાગે તો નેપાળી જેવો છે!!
--------
પપ્પુ- 500ની નોટ પર લખેલો નંબર ડાયલ કરી રહ્યો હતો.
બકો- અલ્યા, આ શું કરે છે???
પપ્પુ- યાર, જોઇ રહ્યો છું...ગાંધીજી તો જતા રહ્યા પણ તેમનો મોબાઇલ નંબર કોની પાસે છે??












Click it and Unblock the Notifications
