પ્રફુલ હંસાના જોક્સ વાંચો અને હસી, હસીને થઇ જાવ લોટ પોટ

હંસા: પ્રફુલ, આ સિનિયર, જૂનિયર શું છે?
પ્રફુલ: હંસસસા. સિનિયર, જે દરિયાની પાસે રહે તે સી...નીયર
હંસા: અને જૂનિયર
પ્રફુલ: જે, ઝૂ ની નજીક...ઝૂ...નીયર એટલે કે જૂનિયર..

હંસા: પ્રફુલ મદ્રાસનું નામ ચેન્નઇ કેમ છે?
પ્રફુલ: હંસા!!! મદ્રાસી લોકો શું પહેરે
હંસા: લૂંગી
પ્રફુલ: અને લૂંગીમાં શું ના હોય. ચેન...એટલે કે ચેન...નઇ...

praful and hansa

હંસા: પ્રફુલ એપ્રિલ ફૂલ મતલબ?
પ્રફુલ: બાબુજી મને શું કહીને બોલાવે છે??
હંસા: એ..પ્રફુલ
ઓહ...એ..પ્ર..ફૂલ..એ...પ્ર...ફૂલ...સમજી ગઇ

હંસા: પ્રફુલ ઇનક્રિઝ એટલે?
પ્રફુલ: ઇનક્રિઝ હંસસસા !!
આપણો ધોબી તારી સાડીને ઇસ્ત્રીમાં આપતી વખતે શું કહે છે?
હંસા: ધોબી કહે છે ભાભીજી, આ ક્રિઝ તો નીકળી જશે, પણ ઇન ક્રિઝ માટે મારે બે વાર ઇસ્ત્રી ફેરવી પડશે.....ઓહ...ઇન ક્રિઝ...સમજી ગઇ...

હંસા: પ્રફુલ પરમિટ એટલે??
પ્રફુલ: પરમિટ હંસા પરમિટ
મારા જલંધર વાળો મિત્ર છે ને ગુરપ્રીત તેની વાઇફનું નામ શું છે??
હંસા: પરમીત...
ઓહ....હવે સમજાયું પરમિટ એટલે પરમીત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X