બિયરમાં પડ્યો મકોડો

સંતા અને કબૂતર

એક કબૂતરે સંતા પર ચરકી ગયું....

સંતા- ઓયે...! તારી માએ તને ચડ્ડી પહેરતા શીખવ્યું નથી શું?

કબૂતર- સાલે તુ ચડ્ડી પહેન કે કરતા હે ક્યા....?!

બિયરમાં પડ્યો મકોડો

એક મયખાનામાં જ્યારે બિયરના મગમાં મકોડો પડે તો જુદા જુદા દેશના લોકો શું કરે છે.....

અંગ્રેજ- મગ દૂર ફેંકીને ત્યાથી ચાલ્યો જાય છે...

અમેરિકન- મકોડો બહાર ફેંકીને બિયર પી જાય છે.

ચીની- પહેલા મકોડો ખાઇ જાય છે અને પછી બિયર પી જાય છે.

પાકિસ્તાની- તેના બિયરમાં મકોડો પડવાનું કારણ હિન્દુસ્તાનીને જવાબદાર ઠહેરાવે છે...

ભારતીય- મકોડાને ચીનીને વેચી દે છે અને બિયર અમેરિકનને વેચી પોતાને માટે નવી બિયર ખરીદી આવે છે.....!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X