જોક્સ: સંતા માઉન્ટ એવરેસ્ટ પર ગયો

સંતા ઇલેક્ટ્રોનિક શોપમાં ગયો
સંતા- બે પંખા આપ, 1 લેડિઝ 1 જેન્ટ્સ
સેલ્સમેન- પંખામાં લેડિઝ જેન્ટસ ના હોય!!
સંતા- ડોબા, કેમ ના હોય, 1 બજાજનો આપ અને 1 ઉષાનો...
----
સંતા માઉન્ટ એવરેસ્ટ પર ગયો
એક બાબા ત્યાં તમાકુ રગડી રહ્યા હતા
સંતા- બાબા, આ શું છે?
બાબા-મસાલો
સરદાર- ઓ તેરી, એવરેસ્ટના મસાલા તમે બનાવો છો!!!.

jokes
-----
સંતા તેની પત્ની જોડે રેલ્વે સ્ટ્રેશન પર ટ્રેનની રાહ જોતો ઊભો હતો.
ત્યારે જ "બોમ્બે મેલ" ટ્રેન આવી.
સંતા ભાગીને તેની પર ચઢી ગયો
સંતા (પત્નીને)- એ સાંભળ, જ્યારે બોમ્બે ફિમેલ ટ્રેન આવેને, તો તું પણ ચઢી જજે...
----------
સાયન્સ કહે છે કે
"પાણી ઉકાળવાથી તેમાં રહેલા કિટાણું મરી જાય છે"
.
.
પણ સાયન્સને ક્યાં ખબર છે કે કિટાણુંના મર્યા બાદ તેની ડેડ બોડી તો પાણીમાં જ રહે છે ને!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X