જોક્સ: પત્ની, બોસ અને મોદીમાં શું કોમન છે?

પત્ની, બોસ અને મોદીમાં શું કોમન છે?
.
.
.
આ ત્રણેય ખાલી "મન કી બાત" કરે છે સાંભળતા નથી!
----------
ચીરકૂટ- જો તમને રસ્તામાં 100 અને 50ની નોટ મળે તો તમે કંઇ નોટ ઉઠાવશો?
પપ્પુ- 100 ની
ચીરકૂટ- એટલે જ તારી પર જોક્સ બને છે. બન્ને નોટ પણ ઉઠાવી શકાય હો...!!
--------
છોકરી- છોકરો સમજદાર હોવો જોઇએ બાકી સ્માર્ટ તો સ્માર્ટ ફોન પણ હોય છે...!
.
.
.
છોકરો- છોકરી સંસ્કારી હોવી જોઇએ બાકી અપ્સરા તો પેન્સિલ પણ હોય છે!

jokes
---------
મચ્છર ભણતા હતા.
પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!
બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!
એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરી
બન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ... આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!
-------------
પત્ની- સાધુજી મારા પતિનું કોઇનું સાથે અફેર ચાલે છે, મને શંકા છે....હું શું કરું???
સાધુ- દીકરી...જે સ્ત્રી સાથે તેનો અફેર હોય તેના ઘરના પાસે તેને લઇ જા. જો તેનું વાઇફાઇ આપો આપ જ કનેક્ટ થઇ જાય તો સમજવું તું ખરી છે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X