જોક્સ: એક વાર એડમિન પાણી પી રહ્યો હતો

સોશ્ય મીડિયાના એડમિન જોક્સ
એડમિન એટલે
A- આવારા
D- ઢોંગી
M- મતલબી
I- ઇગો વાળો
N-નકટો
.
.

.
તેવું નહીં, એડમિન એટલે
A- આદરણીય
D- ધર્માત્મા
M- મસ્ત
I- ઇમાનદાર
N- નાઇશ
આ તમામ એડમિનનો સમર્પિત જે એક રૂપિયા પણ લીધા વગર સમાજસેવા કરે છે.
-----
એક વાર એડમિન પાણી પી રહ્યો હતો
.
.
.
.
.
.
એટલે શું હવે એડમિને પાણી પણ નહીં પીવાનું!!! દરેક વાતમાં કંઇ જોક થોડીના હોય!!

jokes
------
એક સવારે એડમિનને વિચાર આવ્યો કે આજે કંઇક તોફાની થઇ જાય
તેણે સાઇકલ લીધી અને પેટ્રોલ ભરાવવા જતો રહ્યો
.
.
.
.
તેમાં હસવા જેવું કંઇ નથી. તેણે પેટ્રોલ ભરવા માટે સાથે બોટલ લીધી હતી.
--------
એક વાર એડમિન પર વિજળી પડી
એડમિન તડપી તડપીને મરવાનો જ હતો ત્યાં તેને યાદ આવ્યું કે તેના ઘરની વિજળી તો પાછલા બે દિવસથી બંધ છે
.
.
એડમિને વિચાર્યું "હાશ યાદ આવી ગયું નહીં તો આજે તે મરી જ જાત!"
------
એડમિન જલેબી વેચી રહ્યો હતો અને કહી રહ્યો હતો
"બટાકા લો બટાકા"
સંતા- અરે, આ તો જલેબી છે, બટાકા નહીં!!
એડમિન- ધીરે બોલ, માખી સાંભળી લેશે!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X