આમાંથી તમારી ડિગ્રી કઈ છે ભાઈ?

degree
લોકો ડિગ્રીઓ હાસલ કરવા માટે કેવા-કેવા ધમપછાડા કરે છે, પરંતુ અમે આપની આ ડિગ્રીઓના અહીં એવા તો ફુલફૉર્મ આપ્યાં છે કે તમે પોતે વિચારમાં પડી જશો કે આમાંથી મારી ડિગ્રી કઈ હોઈ શકે...
SSC - સાનમાં સમજો સર્ટિફિકેટ
HSC - હજીયો સમજો સર્ટિફિકેટ
BA - બિચારા આ
MA - મુંઝાયેલા આ
Bcom - બાધાઓની કોમ
Mcom - મૂરખાઓની કોમ
Bsc - બિચારા સુધરેલા ક્લાર્ક
Msc - મહામુસીબતે સુધરેલા ક્લાર્ક
BCA - બગડેલા કૉમ્પ્યુટરો આવ્યાં
MCA - મંદબુદ્ધિ કૉમેડિયનો આવ્યાં
IT - ઇન્ફૉર્મેશનમાં ટપોરી
BE - બકરા ઑફ એંજીનિયરિંગ
ME - મુર્ગા ઑફ એંજીનિયરિંગ
BEd - બેકારનું એજ્યુકેશન
PhD - પહેલા હતાં ડાહ્યા
BCA - બાપાની કેશ અટવાશે
MBA - મગજમાં બળ્યું અંધારું

આમાંથી તમારી કઈ ડિગ્રી છે? શેમાં એડમિશન લેવું છે કહેજો બધા... હા... હા... હા...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X