રજનીકાંત બ્રેકફાસ્ટ પહેલા લંચ લે છે
છોકરીએ જયારે છોકરાને ભાઇ કહ્યું...
એક ટ્રેનમાં એક છોકરો અને છોકરી મુસાફરી કરી રહ્યા હતા...
છોકરી: હું અહીં બેસી શકું છું?
છોકરો: હા કેમ નહીં...
છોકરી: શું હું આ પાણી પી શકું છું...
છોકરો: હું નસીબદાર કહેવાઇશ...
છોકરી: શું હું તમારી શાલ ઓઢી શકું..ખુબ જ ઠંડી લાગી રહી છે...
છોકરો: હા..હા.. કેમ નહીં...
છોકરી: મોટાભાઇ હવે કયું સ્ટેશન આવશે???....
.
.
.
છોકરો: ઓય તને શું લાગે છે મારા દિમાગમાં જીપીએં ફિટ કરેલું છે...
અને સાંભળ જલદી સીટ ખાલી કર અને મારી શાલ લાય..... મને ઉંઘ આવે છે...
* સંતાએ જ્યારે જીબ્રાને મારી લાત
એક વખત ગધેડાએ સંતાને લાતમારી અને ભાગી ગયો
સંતા પણ તેની પાછળ ભાગ્યો
રસ્તામાં તેને જીબ્રા મળી ગયો
સંતાએ તેને જોરથી લાત મારી અને કહ્યું...
કેમ બે નાઇટ ડ્રેસ પહેરીને ઉલ્લુ બનાવે છે.....?
* રજનીકાંત બ્રેકફાસ્ટ પહેલા લંચ લે છે
રજની ઠીક બ્રેકફાસ્ટ પહેલા
..............
....................
.........................
તેમનું લંચ ફિનિશ કરે છે.....!












Click it and Unblock the Notifications
