જોક્સ: એક દારૂડિયો ધાબા પરથી નીચે પડી ગયો.
બકો- અલ્યા તને ઘરેથી કેમ નીકાળ્યો?
પકો- તું બહુ કહેતો તો ને ચેન આપ ચેન એટલે જ નીકાળ્યો!!!
બકો- કેમ ચેન ખોટી હતી???
પકો- ના સાઇકલની હતી! સોના ચાંદીની તો હડતાલ છે ને!!!!
------
પત્ની બે પ્રકારની હોય છે
એક જે પતિની વાત માને, તેના વિચારોને, તેની ભાવનાને સમજે. તેનાથી પ્રેમથી વાત કરે. કોઇ માંગણી ના મૂકે. પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય...
.
.
અને બીજી પ્રકારની
.
.
.
જે બધાની પાસે હોય છે!!!

પુરુષો માટે જો કોઇ લકીએસ્ટ મહિલા દિવસ રહ્યો હોય તો તે છે 8/3/2016નો મહિલા દિવસ કેમકે
.
.
.
ત્યારે સોના ચાંદીના તમામ દુકાનો હડતાળના કારણે બંધ હતી!!!!
-----------------
એક દારૂડિયો ધાબા પરથી નીચે પડી ગયો. બધા લોકો તેને પૂછવા લાગ્યા. ભાઇ શું થયું? શું થયું?
.
.
.
દારૂડિયો: ખબર નહીં ભાઇ! હું તો હાલ જ નીચે આવ્યો છું!!!












Click it and Unblock the Notifications
