જોક્સ: અરે ઓ સાંભા, એ કયા લોકો છે જે આપણી...

ગબ્બર : અરે ઓ સાંભા, એ કયા લોકો છે જે આપણી પોસ્ટ લાઇક નથી કરતા?
સાંભા : સરદાર એ લોકો છે જે મિસ કોલ માર્યા પછી પણ પોતાનું બેલેન્સ ચેક કરતા હોઈ છે.
------------------------------------------
અમેરિકન : અમે મંગલ અને શની ગ્રહની શોધ કરી અને તેની માટે 147 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો.
ભારતીય: અમારે ત્યાં પંડિત 101 રૂપિયામાં તો આ બંને ગ્રહની દિશા બદલી નાખે છે.

jokes
----------------------------------------
જે અમૃત પીવે તેને દેવ,
ઝહર પીવે તેને મહાદેવ,
અને ઝહર પીધા પછી પણ અમૃત જેવું મોઢું બનાવે તે પતિદેવ.
--------------------------------
પિતા: દારૂ, સિગારેટ અને છોકરીઓ તારી દુશ્મન છે.
પપ્પુ: પાપા, જે દુશ્મનોથી ડરી જાય તે મર્દ ના કેહવાઇ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X