જોક્સ: કાલે એક સાધુ મળ્યા મેં પૂછ્યું કેમ છો બાબાજી?

Posted By:
Subscribe to Oneindia News

કાલે એક સાધુ મળ્યા મેં પૂછ્યું કેમ છો બાબાજી?
બાબાજી- હું તો સારો છું બેટા...અમારો રામ અમને જેમ રાખે તેમ રહીએ છીએ!!! તું તો સુખી છે ને??
હું- અમે તો સંસારી છીએ બાબાજી! અમને અમારી સીતા જેમ રાખે તેમ રહીએ છીએ!!!!
----------
જે છોકરીઓ સ્કૂલમાં મને કહેતી હતી, પહેલા પોતાનું મોઢું જો અરીસામાં પછી વાત કરવા આવજે...
તે છોકરીઓના પતિઓને જોઇને....આજે મને સંતોષ છે
ભગવાન બધાનો ન્યાય કરે છે!!!!

jokes

--------------
નવો જ પરણેલો વરરાજા: . . ઘૂંઘટ ઉઠાવી રહ્યો છું હું...
પત્ની: પહેલાં ચશ્મા પહેરો, ઓશિકાનું કવર છે એ..!!!
-----------
રોડ ભલે બનવાના બીજા દિવસે જ ઉખડી જાય
.
.
.
પણ સાલ્લુ...સ્પીડ બ્રેકર ખબર નહીં કયા મટીરિયલથી બનાવ્યું છે??!!!
-----------
પ્રેમ + ખ્યાલ = મમ્મી

પ્રેમ + ડર = પપ્પા

પ્રેમ + સાથ = બહેન

પ્રેમ + લડાઈ = ભાઈ

પ્રેમ + જીંદગી = મિત્ર

પ્રેમ + ખ્યાલ + ડર + સાથ + લડાઈ + જીંદગી + ધમકી = બૈરુ

English summary
When I Asked Babaji
Please Wait while comments are loading...