For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બર મહીનો લકી છે અક્ષય કુમાર માટે?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 સપ્ટેમ્બર : બૉલીવુડ સ્ટાર્સ દરેક વસ્તુમાં પોતાના લકી ચાર્મને શોધતા હોય છે. ક્યારેક કોઈકના નામમાં કોઈ અક્ષર લકી હોય, તોક્યરેક કોઇકનું બ્રેસલેટ લકી હોય.

Akshay

હવે જોઇએ અક્ષય કુમાર અંગે. તેના જીવનનો સૌથી મોટો દિવસ છે 9મી સપ્ટેમ્બર કે જ્યારે તેનો જન્મ થયો. તે પછી આરવનો જન્મ થયો. તે પણ સપ્ટેમ્બર-2002માં. હવે અક્ષય પુત્રીના પિતા બન્યા છે અને અત્યારે સપ્ટેમ્બર ચાલે છે. તો એમ કહી શકાય કે અક્ષય માટે સપ્ટેમ્બર લકી માસ છે?

હવે વિચારવાની વાત એ છે કે શું સપ્ટેમ્બર માસ અક્ષયની ફિલ્મ માટે પણ લકી સાબિત થશે? અક્ષયની છેલ્લી બે ફિલ્મોમાંથી રાઉડી રાઠોડ બૉક્સ ઑફિસે ઘણી સફળ રહી, પરંતુ તેમની બીજી ફિલ્મ જોકર પહેલાં જ દિવસે ફસકી પડી. હવે ઓહ માય ગૉડ 28મી સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ રિલીઝિંગ અગાઉ જ ફિલ્મ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાઈ ગયો છે. જોઇએ હવે અક્ષય અને ઓએમજી કઈ રીતે આમાંથી હેમખેમ પાર ઉતરે છે. જો ઉતરી જાય તો એ વાત પાકી થઈ જશે કે અક્ષય માટે સપ્ટેમ્બર લકી મહીનો છે.

English summary
Akshay Kumar thinks September is his lucky month as his daughter took birth in September. Akshay and his son Aarav both born in September. Now his movie Oh My God also going to release in September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X