Pics : ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં છવાયું ગ્લૅમર
મુંબઈ, 2 એપ્રિલ : મુંબઈ ખાતે યોજાયેલ એક ઇવેંટમાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. વરસોવા ખાતે આ ઇવેંટ યોજાયું. ઇંચ બાય ઇંચ સ્પાના લૉન્ચિંગની આ ઇવેંટમાં બૉલીવુડ ઉપરાંત ટેલીવિઝન જગતની પણ કેટલીક હસ્તીઓએ હાજરી આપી હતી.
શીતલ નાહરે ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ ઇવેંટનું હોસ્ટિંગ કર્યુ હતું. આ ઇવેંટમાં કાશ્મીરા શાહ, કલ્કી કોચલીન, પાયલ રોહતગી, સંગ્રામ સિંહ, એજાઝ ખાન, ફૅશન ડિઝાઇનર્સ નીતૂ અને નિશિકા લુલા સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી ઇવેંટને ચાર ચાંદ લગાડી દીધા હતાં.
ચાલો જોઇએ ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગની તસવીરી ઝલક :

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં એજાઝ ખાન.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં દીપશિખા નાગપાલ, કાશ્મીરા શાહ અને કેશવ અરોરા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં દીપશિખા નાગપાલ, કાશ્મીરા શાહ, કૃષ્ણા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં દિવ્યા દત્તા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં ગુલશન ગ્રોવર.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં જુહી પરમાર અને પૂજા બેદી.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં કલ્કી કોચલીન.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં કલ્કી કોચલીન.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં કાશ્મીરા શાહ.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં કાશ્મીરા શાહ.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં કૃષ્ણા અને કાશ્મીરા શાહ.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં લકી મોરાની.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં મનીષા કોઈરાલા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં મારિયા ગોરેટી.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં નીતૂ અને નિશિકા લુલા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં નિશિકા લુલા.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં પાયલ રોહતગી.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ.

ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગ
ઇંચ બાય ઇંચ સ્પા લૉન્ચિંગમાં સેલિબ્રિટીઓ.












Click it and Unblock the Notifications
