Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માર્કેટમાં આવ્યા આમિર-કૅટના રમકડા, ધૂમ-3ના ક્યૂટ ઢીંગલો-ઢીંગલી

આ વાત હોલીવુડ માટે નવી નથી. હોલીવુડની ઘણી એવી ફિલ્મો હશે, કે જેના મુખ્ય પાત્ર અથવા તો અભિનેતા-અભિનેત્રીઓના રમકડાં માર્કેટમાં રજુ કરવામાં આવ્યા હોય, પરંતુ બૉલીવુડમાં આ નવો ટ્રેંડ ચાલું થયો છે, આ પહેલા રિતિક રોશન દ્વારા પોતાની ફિલ્મ ક્રિશ-3 જેવી મોબાઇલ ગેમને લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે હવે આમિર ખાન અને કૅટરિના કૈફ દ્વારા પોતાના જેવા દેખાતા રમકડાંનો લોન્ચ કરવામાં આવ્યા છે.

આ રમકડાં તેમની આગામી ફિલ્મ ધૂમ-3ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કૅટરિનાને બાર્બી ડોલની જેમ બનાવવામાં આવી છે, ધૂમમાં જે રીતે તેનું પાત્ર આલિયાનું છે, અદ્દલ તેવી જ આ ઢીંગલી તૈયાર કરવામાં આવી છે. જે એક ડાન્સર છે.

આવી જ રીતે આમિર ખાન જેવો દેખાતો એક ઢીંગલો પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે અદ્દલ ધૂમમાં દેખાતા આમિરના પાત્ર સાહિર જેવો છે. ધૂમ થ્રીમાં આમિર એક ચોર બન્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ ધૂમ થ્રીના ક્યૂટ ઢીંગલા-ઢીંગલીને.

આમિર-કેટે લોન્ચ કર્યા પોતાના જેવા દેખાતા રમકડાં

આમિર-કેટે લોન્ચ કર્યા પોતાના જેવા દેખાતા રમકડાં

બૉલીવુડ અભિનેતા આમિર ખાન અને કૅટરિના કૈફે પોતાના જેવા જ દેખાતા રમકડાં લોન્ચ કર્યાં છે.

ધૂમ થ્રીના ઢીંગલા-ઢીંગલી સાથે અભિનેતા અને અભિનેત્રી

ધૂમ થ્રીના ઢીંગલા-ઢીંગલી સાથે અભિનેતા અને અભિનેત્રી

આ તસવીરમાં પોતાના ધૂમ થ્રીના પાત્ર જેવા દેખાતા રમકડાં દર્શાવી રહેલા બૉલીવુડના અભિનેતા અને અભિનેત્રી

રમકડાંનું લોન્ચિંગ

રમકડાંનું લોન્ચિંગ

મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ ધૂમ થ્રીને ધ્યાનમાં રાખીને આમિર ખાન અને કૅટરિના કૈફ દ્વારા રમકડાંનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ સાથે અન્ય વસ્તુઓ પણ લોન્ચ કરવામાં આવી

આ સાથે અન્ય વસ્તુઓ પણ લોન્ચ કરવામાં આવી

આ ઇવેન્ટમાં રમકડાંની સાથે અન્ય વસ્તુઓને પણ લોન્ચ કરવામાં આવી હતી

બૉલીવુડની નવી ક્યૂટ જોડી

બૉલીવુડની નવી ક્યૂટ જોડી

ધૂમ થ્રીમાં જોવા મળશે બૉલીવુડની આ નવી ક્યૂટ જોડી

રમકડાં દર્શાવી રહેલા બૉલીવુડ સ્ટાર્સ

રમકડાં દર્શાવી રહેલા બૉલીવુડ સ્ટાર્સ

આ ઇવેન્ટમાં પોતાના જેવા દેખાતા રમકડાં દર્શાવી રહેલા બૉલીવુડ સ્ટાર્સ

ઇવેન્ટમા જમાવ્યું આકર્ષણ

ઇવેન્ટમા જમાવ્યું આકર્ષણ

ધૂમ થ્રીની આ ક્યૂટ જોડીએ ઇવેન્ટમાં આકર્ષણ જમાવ્યું

ટેબલેટમાં વ્યસ્ત આમિર

ટેબલેટમાં વ્યસ્ત આમિર

ઇવેન્ટ દરમિયાન ટેબલેટમાં વ્યસ્ત અને મસ્ત આમિર ખાન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X