એબીસીડી કરતાં વધુ સારી હશે એબીસીડી 2 : પુનિત પાઠક
મુંબઈ, 22 મે : અભિનેતા પુનિત પાઠક દિગ્દર્શક રેમો ડિસૂઝાની ફિલ્મ એબીસીડી 2માં કામ કરવા પૂરી રીતે તૈયાર છે. એબીસીડી ફિલ્મમાં કામ કરી ચુકેલા પુનિત કહે છે કે એબીસીડી 2 પ્રથમ આવૃત્તિ એબીસીડી કરતાં વધુ સારી હશે.
પુનિતે જણાવ્યું - અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલે છે અને તેની રિલીઝ ડેટ નક્કી નથી થઈ, પણ એબીસીડી રિલીઝ વખતે જ રેમો ડિસૂઝા તથા યૂટીવી પિક્ચર્સે તેની સિક્વલની જાહેરાત કરી દીધી હતી.
એની બડી કૅન ડાન્સ એટલે કે એબીસીડી ફિલ્મમાં નશાખોર યુવાનની ભૂમિકા ભજવી ખુશી અનુભવતાં પુનિત પાઠક કહે છે - હું દરેક પ્રકારના અભિનય કરવા માંગુ છું. હજી હું ફિલ્મોમાં નવો છું અને આગળ પ્રેમ તથા મારધાડ ધરાવતી ભૂમિકાઓ પણ કરવા માંગીશ. તેમણે જણાવ્યું - હું રણબીર કપૂર જેમ સફળ અભિનેતા બનવા માંગુ છું. તેઓ બહેતરીન અભિનેતા છે.
પુનિત પાઠક હાલ ઝલક દિખલા જા ટેલીવિઝન રિયલિટી શોની તૈયારીઓમાં વ્યસ્ત છે. પુનિત આ શોમાં લોકપ્રિય નૃત્ય સ્પર્ધક જોડીના નૃત્ય દિગ્દર્શક હશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
