દીપિકા, સોનમ, કંગના, સન્ની... Hot-n-Perfect Cleavage ધરાવતી બૉલીવુડ હસીનાઓ

મુંબઈ, 16 ઑગસ્ટ : ગળાથી નીચેનો ભાગ વધુમાં વધુ ઉપસાવતાં અને ક્લીવેજને વધુમાં વધુ ફ્લૅશ કરતા કપડાં પહેરવા બૉલીવુડમાં ટ્રેંડ બની ગયું છે. આ બધી શરુઆત થઈ બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુથી અને આ વેસ્ટર્ન સ્ટાઇલ બૉલીવુડમાં એક હેવી રેંજ બની ગઈ છે.

દીપિકા પાદુકોણેથી લઈ ઐશ્વર્યા રાય સુધી ઘણી અભિનેત્રીઓ રેડ કારપેટ પર સ્ટાઇલિશ અને બોલ્ડ દેખાવા માટે પોતાના રૂપની દોલત ન્યોછાવર કરે છે. મોટાભાગે રેડ કારપેટ ગાઉન ડીપ કટના હોય છે કે જેમાંથી હસીનાઓના ગરદનનો નીચેનો ભાગ છેક ક્લીવેજ સુધી દેખાય છે.

જોકે તમામ અભિનેત્રીઓ ગુડ એન્ડ કર્વી ક્લીવેજ નથી ધરાવતી, જ્યારે પ્રિયકા ચોપરા અને શિલ્પા શેટ્ટી હેવી નહીં, પણ પરફેક્ટ ક્લીવેજ ધરાવે છે, તો બીજી બાજુ મલ્લિકા શેરાવત અને સન્ની લિયોન જેવી કેટલીક એવી અભિનેત્રીઓ છે કે જેઓ ક્લીવેજ પ્રદર્શનમાં અતિ કરી નાંખે છે.

અહીં રજૂ કરી રહ્યા છીએ એવી બૉલીવુડ અભિનેત્રીઓ કે જેઓ હૉટ ક્લીવેજ ધરાવે છે :

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા એવી અભિનેત્રીઓમાંના એક છે કે જેઓ પરફેક્ટ ક્લીવેજ ધરાવે છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

જોકે ઐશ્વર્યા રાય રેડ કારપેટ કે કોઈ ઇવેંટમાં પર બોલ્ડ નથી હોતાં, પણ ભૂતકાળમાં આપણે તેમનો ક્લીવેજ શો જોઈ ચુક્યા છે. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2014માં પણ ઐશે પ્રમુખતાથી ક્લીવેજ પ્રદર્શન કર્યુ હતું.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ એવી અભિનેત્રી છે કે જેમણે ક્લીવેજ પ્રદર્શનનુ ચલણ શરૂ કર્યુ હતું. તેઓ મોટાભાગે એવા કપડા પહેરે છે કે જેમાંથી ક્લીવેજ ઉપસી આવે છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

આજકાલ દીપિકા પાદુકોણે પણ કર્વી ફિગર અને ક્લીવેજ ધડાકાભેર ફ્લૅશ કરે છે. તેમના ક્લીવેજ તેમને વધુ સ્ટાઇલિશ બનાવે છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

હૉટ ક્લીવેજ ધરાવનાર કંગના રાણાવત વધુ એક બોલ્ડ અભિનેત્રી છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે પોતાના આયટમ સૉંગ્સ હલકટ જવાની... અને દિલ મેરા મુફ્ત કા...માં ભરપૂર ક્લીવેજ પ્રદર્શન કર્યુ હતું.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

ચિકની ચમેલી... ગર્લ અભિનેત્રી કૅટરીના કૈફ પણ હૉટ અને કર્વી ક્લીવેજ ધરાવે છે. જોકે તેઓ ફ્લૅશ નથી કરતાં, પણ આયટમ સૉંગમાં ફ્લૅશ જરૂર થયા હતાં.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

ક્લીવેજ પ્રદર્શનનું ચલણ શરૂ કરનાર અભિનેત્રીઓમાં મલાઇકા અરોરા ખાનનો પણ સમાવેશ થાય છે. મલાઇકાએ પોતાના બોલ્ડ ડ્રેસિસ વડે નચ બલિયેની ટીઆરપી વધારી હતી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવતે રેડ કારપેટ અને ફિલ્મોમાં પણ ક્લીવેજનું ભરપૂર પ્રદર્શન કર્યુ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

અભિનેત્રી અને હવે સિંગર પણ બની ચુકેલા પ્રિયંકા ચોપરા પણ ક્લીવેજ પ્રદર્શનમાં માહેર છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બ્રેસ્ટ ઇમ્પ્લાંટ્સ બાદ તો શિલ્પા શેટ્ટી વધુ કર્વી ક્લીવેજ ધરાવતા થઈ ગયાં. સાડી હોય કે ગાઉન, શિલ્પા પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર આજકાલ ખૂબ જ બોલ્ડ બનતા જાય છે. આ ક્લીવેજ સાથે સોનમ વધુ હૉટ દેખાય છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોન પણ પરફેક્ટ ક્લીવેજ ધરાવે છે કે જે ફૅન્સને ક્રૅઝી બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X