For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રેજ્યુએશન પછી મિત્રો સાથે સુહાના ખાને જોરદાર પાર્ટી કરી

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આજકાલ ખૂબ જ છવાયેલી છે અને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આજકાલ ખૂબ જ છવાયેલી છે અને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને આ વાતની માહિતી જાતે શાહરૂખ ખાનએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આપી છે. આ સમયે સુહાના ખાનના કેટલાક ફોટા વાયરલ બની રહ્યા છે જેમાં તેણી તેના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ ફોટાઓમાં સુહાના ખાન ખુબ જ સુંદર લાગી રહી છે. ચાલો તમને ફોટા બતાવીએ..

આ પણ વાંચો: એક્સ ગર્લફ્રેન્ડ સાથે રણબીર કપૂર કરશે 'નચ બલિયે 9'માં એન્ટ્રી

સુહાના ખાન

સુહાના ખાન

શાહરૂખ ખાનની સાહબજાદી સુહાના ખાન આ ફોટામાં ખૂબ સુંદર લાગી રહી છે. આ ફોટામાં તે તેની ફ્રેન્ડ્સ સાથે જોવા મળી રહી છે.

ગ્રુપ

ગ્રુપ

ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે જોવા મળી રહેલી સુહાના ખાન ગ્રેજ્યુએશન પછી ખૂબ જ ખુશ છે. તેના ફ્રેન્ડ્સ પણ તેની સાથે ગ્રેજ્યુએટ થયા છે.

પાર્ટી પણ થઇ

પાર્ટી પણ થઇ

સુહાના ખાનની ફ્રેન્ડ્સ સાથે મસ્તી એમ જ બંધ ન થઇ હતી, પણ બધાએ મળીને પાર્ટી પણ કરી. આ ફોટા પરથી તમે અનુમાન કરી શકો છો.

ચર્ચામાં રહે છે

ચર્ચામાં રહે છે

સુહાના ખાન એક એવી સ્ટાર કિડ છે જે વધુ ચર્ચામાં રહે છે અને તેના ફોલોવર્સ સોશિયલ મીડિયા પર ખુબ વધુ છે.

શાહરૂખ ખાનએ જણાવ્યું

શાહરૂખ ખાનએ જણાવ્યું

સુપરસ્ટાર શાહરૂખ ખાને તાજેતરમાં ગૌરવશાળી પિતાની જેમ ટ્વિટ કરતી વખતે સુહાનાના ગ્રેજ્યુએશનની જાણ કરી હતી. સુહાનાની માતા ગૌરી ખાન પણ આ ફોટામાં જોવા મળી રહી છે. જોવાની વાત એ છે કે સુહાના ખાન કઈ ફિલ્ડમાં જવા માંગે છે? તેમનો સંપૂર્ણ વિચાર એક અભિનેત્રી બનવાનો છે અને શાહરૂખ ખાન પણ તેને સપોર્ટ કરી રહ્યા છે.

English summary
After graduation Suhana Khan has a huge party with friends
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X