અક્ષય સાથે જામે છે જબરજસ્ત જોડી, ફેન્સ રાહ જોઈ રહ્યા છે

Posted By:
Subscribe to Oneindia News

અક્ષય કુમાર ની ઘણી અભિનેત્રીઓ સાથે જોડી જબરજસ્ત રહી છે તેમાં એક નામ કેટરિના કૈફ પણ છે. અક્ષય કુમાર અને કેટરિના કૈફે એક સાથે 8 ફિલ્મોમાં કામ કર્યું છે અને બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે. અક્ષય કુમાર કહેતા હતા કે કેટરિના કૈફ તેમના માટે લકી છે. પરંતુ એવું લાગે છે કે અક્ષય કુમાર જ કેટરિના કૈફ માટે લકી હતા કારણકે કેટરિના કૈફ ની મોટાભાગ ની હિટ ફિલ્મો અક્ષય કુમાર સાથે જ છે.

બંનેની કેમેસ્ટ્રી ત્યારે લોકોને પસંદ આવી રહી હતી જયારે તે સલમાન ખાનની ગર્લફ્રેંડ હતી. પરંતુ દર્શકો તરફથી અક્ષય અને કેટરિનાની જોડીને સલમાન અને કેટરિના કરતા પણ વધારે પ્રેમ મળ્યો તેમની ફિલ્મોની લોકો રાહ જોતા હોય છે.

અક્ષય કુમારની ફિલ્મો તો એકપછી એક આવી જ રહી છે. પરંતુ કેટરિના કૈફ પણ ટાઈગર ઝિંદા હૈ ફિલ્મથી ફરી એકવાર ફોર્મમાં આવી ચુકી છે. ત્યારપછી તે આમિર ખાન સાથે ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મમાં જોવા મળશે. ત્યારપછી શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સાથે ઝીરો ફિલ્મમાં જોવા મળશે.

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન લોકોને ખુબ જ પસંદ આવી. હવે તેઓ ગોલ્ડ ફિલ્મમાં જોવા મળશે. પરંતુ જો તેઓ કેટરિના કૈફ સાથે રોમાન્ટિક ફિલ્મ કરે તો લોકોને ચોક્કસ પસંદ આવશે. તો જુઓ અક્ષય કુમાર અને કેટરિના કૈફની કેટલીક ક્યૂટ અને હોટ તસવીરો..

જબરજસ્ત રોમાન્ટિક

જબરજસ્ત રોમાન્ટિક

આ ઓન સ્ક્રીન કપલની સૌથી ખાસ બાબત છે કે તેઓ એક સાથે ઘણા રોમાન્ટિક દેખાય છે.

સારા લૂક્સ

સારા લૂક્સ

કેટરિના કૈફ ઘણી સુંદર છે જયારે અક્ષય કુમાર પણ એકદમ ફિટ અને હૅન્ડસમ દેખાય છે એટલે બંને એક સાથે પરફેક્ટ જામે છે.

ક્યૂટ

ક્યૂટ

બંને એક સાથે ખુબ જ ક્યૂટ દેખાય છે તેમના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે.

પરફેક્ટ કેમેસ્ટ્રી

પરફેક્ટ કેમેસ્ટ્રી

અક્ષય કુમાર અને કેટરિના કૈફની કેમેસ્ટ્રી એકદમ પરફેક્ટ છે. ડાન્સ, રોમેન્ટિક અને કોમેડીમાં એકદમ ફિટ બેસે છે.

કેરિંગ

કેરિંગ

કેટરિના કૈફ હંમેશા કહેતી આવી છે કે અક્ષય કુમાર પર્સનલ લાઈફમાં ખુબ જ કેરિંગ છે અને તેમને કેટરિના ને હિન્દી શીખવામાં પણ મદદ કરી છે.

સાથે ઘણીં ફિલ્મો કરી

સાથે ઘણીં ફિલ્મો કરી

અક્ષય કુમાર અને કેટરિના કૈફે સાથે ઘણી ફિલ્મો કરી છે. સિંહ ઇઝ કિંગ, નમસ્તે લંડન, હમકો દીવાના કર ગયે, તીસ મારખાં, વેલકમ અને દે ધના દન જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે.

સુપર હોટ

સુપર હોટ

અક્ષય કુમાર અને કેટરિના કૈફની જોડી એકસાથે સુપર હોટ દેખાય છે એટલા માટે જ તેમની ફેન ફોલોઇંગ આટલી વધારે છે.

સલમાન ની ગર્લફ્રેંડ

સલમાન ની ગર્લફ્રેંડ

અક્ષય કુમાર અને કેટરિના કૈફ જયારે સાથે કામ કરતા હતા ત્યારે કેટરિના કૈફ સલમાન ખાનની ગર્લફ્રેંડ હતી.

ઘણા વર્ષોથી સાથે દેખાયા નથી

ઘણા વર્ષોથી સાથે દેખાયા નથી

અક્ષય કુમાર અને કેટરિના કૈફ ની એકસાથે ફિલ્મ આવ્યે ઘણો સમય થઇ ચુક્યો છે. તેમના ફેન્સ ચોક્કસ ઈચ્છે છે કે તેઓ ફરી એકવાર સાથે જોવા મળે.

English summary
Akshay Kumar and Katrina kaif pics which prove they should do more films together

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.