અક્ષય કુમારની ગોલ્ડ પહેલા જ મોની રોયની તસવીરો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 2018 મોની રોય માટે ખુબ જ ખાસ છે. આવું ખુબ જ ઓછું જોવા મળે છે જયારે કોઈ ટીવી સ્ટાર બેક ટુ બેક સુપરસ્ટાર સાથે ફિલ્મોમાં જોડાવવાનો મોકો મળતો હોય. મોની રોય ઓગસ્ટ મહિનામાં અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી રહી છે. ત્યારપછી તેઓ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તેઓ બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે બુલ્ગેરિયામાં શૂટિંગ કરી રહી છે.

હાલમાં જ મોની રોય ઘ્વારા બુલ્ગેરિયા થી કેટલીક તસવીરો પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં મોની રોય બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. મોની રોયની તસવીરો હંમેશા સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે.

લોકપ્રિય

લોકપ્રિય

મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

કસ્તુરી

કસ્તુરી

મોની રોય ફરી એકવાર એકતા કપૂરના શૉ કસ્તુરીમાં જોવા મળી. તેની સાથે તેઓ જરા નચ કે દિખા શૉમાં પણ જોવા મળી હતી.

પતિ પત્ની ઔર વો

પતિ પત્ની ઔર વો

મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

મોની ની લાઈફ બદલાઈ ગયી

મોની ની લાઈફ બદલાઈ ગયી

દેવો કે દેવ મહાદેવ ઘ્વારા મોની ની લાઈફ બદલાઈ ગયી. આ શૉમાં તેમને સતીનો રોલ નિભાવ્યો હતો. આ શૉમાં જ તેમની મુલાકાત બોયફ્રેન્ડ મોહિત રૈના સાથે થયી.

કરિયર ની શરૂઆત

કરિયર ની શરૂઆત

પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર

સુપરસ્ટાર

નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.

મોની માટે લકી

મોની માટે લકી

આ બંને વર્ષ મોની માટે લકી રહેશે. સલમાન ખાન સાથે તેમની મુલાકાત બિગ બોસ સેટ પણ થયી ત્યાર જ મોનીને પોતાનો ગોડફાધર મળી ગયો.

English summary
Akshay Kumar Gold actress Mouni Roy recently finished her Bulgaria schedule of Brahmastra and she shared hot pics from Bulgaria

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.