પ્રિયંકા સાથે કામ નથી કરવુંઃ અક્ષય કુમાર
અક્ષય કુમાર એક વખત કાંઇ નક્કી કરી લે એના પર હંમેશા માટે ટકી રહે છે. અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની જોડી એક સમય સુપરહિટ જોડી હતી. પરંતુ પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર એકબીજાની વધારે જ નજીક આવવા લાગ્યા હતા. જેના કારણે અક્ષય કુમારના લગ્ન જીવનમાં ભંગાણ પડવા લાગ્યું હતું.
હાલમાં જ અક્કીએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે કામ ન કરવાનું નક્કી કરી લીધું છે. સામાન્ય રીતે અભિનેત્રી પસંદ કરવામાં અક્ષય ક્યારેય માથું મારતા નથી. જો કે તાજેતરમાં જ ફિલ્મમાં પ્રિયંકાનું નામ સાંભળતાં નારાજ થયા.

હાલમાં જ અક્ષય કુમાર તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબી 2 નું શૂટિંગ કરી રહ્યા છે. જયારે પ્રિયંકા ચોપરા પોતાના હોલિવુડ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
