Trailer : અમન કી આશા હવે ટોટલ સિયાપા
મુંબઈ, 26 નવેમ્બર : હાસ્ય ફિલ્મ તેરે બિન લાદેન દ્વારા પોતાના કૅરિયરની શરૂઆત કરનાર અભિનેતા અને ગાયક અલી ઝફરની આગામી ફિલ્મ અમન કી આશાનું નામ બદલાઈ ગયું છે. હવે આ ફિલ્મ ટોટલ સિયાપા ટાઇટલ સાથે રિલીઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લુક તથા ટ્રેલર રિલીઝ થઈ ગયાં છે.

પરંતુ ફિલ્મનું નામ અમન કી આશા નહીં, બલ્કે ટોટલ સિયાપા રાખવામાં આવ્યું છે. ફિલ્મના ગીત અલી ઝફર જ લખી રહ્યાં છે. ફિલ્મમાં અનુપમ ખેર અને કિરણ ખેર પણ હશે. અલી ઝફરની પ્રથમ ફિલ્મ તેરે બિન લાદેન હતી. તે પછી તેઓ મેરે બ્રધર કી દુલ્હન, લવ કા ધ એન્ડ, લંડન પેરિસ ન્યુયૉર્કમાં પણ દેખાયા હતાં.
ચાલો માણીએ ટોટલ સિયાપા ફિલ્મનું થિયેટરિકલ ટ્રેલર :
<center><center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/2iCj4qDGNu4" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications
