Video : આલિયાએ વરુણ સાથે ડેટિંગની અફવાઓ ફગાવી

મુંબઈ, 10 મે : બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા વરુણ ધવન સાથે ડેટિંગ કરતાં હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે વરુણ સાથે ડેટિંગને લઈને ફેલાયેલી અફવાઓને ફગાવી દીધી છે.

alia-varun

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેના શૂટિંગમાં વ્યસ્ત આલિયા ભટ્ટે જણાવ્યું કે તેઓ વરુણ ધવન સાથે ડેટિંગ નથી કરી રહ્યાં. તેમણે જણાવ્યું કે વરુણ ધવન અને તેઓ માત્ર સારા મિત્રો છે અને આ અફવાઓને અહીં જ વિરામ આપી દેવું જોઇએ.

કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ આજકાલ રણદીપ હુડા સાથે હાઈવે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં. ફિલ્મમાં આલિયા-વરુણના કેટલાંક રોમાંટિક સીન્સ પણ હતાં.

મહેશ ભટ્ટના પુત્રી આલિયા ભટ્ટ અને ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવન વચ્ચે ડેટિંગ અંગે અફવાઓ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ વખતથી ચાલુ થઈ ગઈ હતી, પરંતુ આલિયાએ આવી અટકળો ફગાવી દીધી છે.

<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="1" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTMyNjgyfHwyfHwxfHwxLDIsMQ=="; var ven_width="650"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X