Pics: જ્યારે એમી જેક્શન પહોંચી ગોવાના દરિયા કિનારે

જાણીતી બ્રિટિશ મોડેલ અને બોલીવૂડ અભિનેત્રી એમી જેક્શન હાલ વ્યસ્ત છે તેની આવનારી બોલીવૂડ ફિલ્મ "સિંગ ઇઝ બ્લિંગ"ના શૂટિંગમાં.

ત્યારે આજ ફિલ્મના શૂટિંગ માટે એમી જેક્શન પહોંચી ગોવાના દરિયાકિનારે. ગોવાના સુંદર દરિયાઇ કિનારા પર વાદળી અને લીલા કાચ જેવા પાણી પર આ માંજરી આંખોવાળી હિરોઇને કેવી કેવી મસ્તી કરી અને કેવી મઝા માણી જાણો આ તસવીરોમાં.

એમી જેક્શનની ગોવા ડાયરીની કેટલીક ખાસ તસવીરો અને આજે તમને બતાવીશું આ ફોટોસ્લાઇડરમાં. જુઓ આ ફોટોસ્લાઇડર...

આઇ લવ માયસેલ્ફ

આઇ લવ માયસેલ્ફ

ગોવાના દરિકા કિનારે એમીએ નાના બાળકની જેમ રેત પર પોતાનું નામ કોતર્યું.

સિંગ ઇઝ બ્લિંગ

સિંગ ઇઝ બ્લિંગ

નોંધનીય છે કે એમી ગોવામાં બોલીવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગના લીડ રોલ માટે શૂટિંગ કરી રહી છે.

એકાંતની પળ

એકાંતની પળ

ત્યારે ગોવાના સુંદર દરિયા કિનારા પર એમીએ થોડા એકાંતની પળોને પણ માણી.

લંચ ટાઇમ

લંચ ટાઇમ

સાથે તેણે પુલ વ્યૂ સાથે લજિજ ભોજનની પણ મઝા માણી.

લાઇટ એક્શન કેમેરા

લાઇટ એક્શન કેમેરા

ત્યારે શૂટિંગમાં વ્યસ્ત તેવી એમી જેક્શનની આ તસ્વીરો.

ઢળતો સૂરજ

ઢળતો સૂરજ

ઢળતા સૂરજની આખરી કિરણોની મઝા માણી રહેલી એમી જેક્શન.

હેટ

હેટ

સાથે જ બ્લેટ હેટ અને બ્લેક ગોગલ્સમાં એમી જેક્શનને પોતાના સ્ટાઇશ અંદાજ પણ બતાવ્યો.

ડ્રીમ

ડ્રીમ

જો કે ગોવા આવવાનું એમીનું બહુ જૂની સપનું હતું. વળી, એમીને ગોવા ખૂબ જ પસંદ છે ત્યારે પોતાના સપનાને જીવતી એમી જેક્શન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X