એમી જેક્શનની હોશ ઉડાવતી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ
હાલમાં જ એમી જેક્શને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 31 જાન્યુઆરીએ એમી જેક્શને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસે તેને સોશ્યિલ મીડિયા પર કેટલીક ફોટો પણ પોસ્ટ કરી હતી.
હાલમાં જ એમી જેક્શને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 31 જાન્યુઆરીએ એમી જેક્શને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસે તેને સોશ્યિલ મીડિયા પર કેટલીક ફોટો પણ પોસ્ટ કરી હતી.
એમી જેક્શને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટો શેર કરી છે. આ ફોટોમાં એમી જેક્શન હોટ અને ક્યૂટ લાગી રહી છે. એમી પોતાની હોટ ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એમી જેક્શનની ઇન્સ્ટાગ્રામ પર શાનદાર ફેન ફોલોવિંગ છે.
એમી જેક્શન એક બ્રિટિશ મોડલ છે તે પહેલીવાર પ્રતીક બબ્બર સાથે એક દીવાના થા ફિલ્મમાં જોવા મળી હતી. અક્ષય કુમાર સાથે સિંહ ઇઝ બિલિંગ ફિલ્મમાં પણ જોવા મળી ચુકી છે.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય
હાલમાં જ એવી અફવાહો ઉડી હતી કે સલમાન ખાનની ફિલ્મ કિક 2 માટે એમી જેક્શનને ફાઇનલ કરી લેવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ ઔપચારિક ઘોષણા નથી કરવામાં આવી. બોલિવૂડમાં ત્રણ-ચાર ફિલ્મો કર્યા પછી પણ એમી જેક્શને કોઈ ખાસ ઓળખ નથી બનાવી.
આપણે જણાવી દઈએ કે એમી જેક્શન બોલિવૂડમાં કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચુકી છે એમી જેક્શન તેના બોલ્ડ અંદાઝને કારણે સમાચારોમાં રહે છે. તેના બિકિની ફોટોઝ સૌથી વધુ વાયરલ થયા જોવા મળ્યા છે.

એમી અને સોશ્યલ મીડિયા
એમી જેક્શન સતત સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતી હિરોઈનોમાંથી એક છે. તે અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી હોય છે. આ કારણે તેને અનેક વખત ટ્રોલનો શિકાર પણ થવું પડ્યુ છે. પરંતુ આ તમામ વાતો છતાં પણ તેના ફેન્સની ફોલોઅરની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળે છે.

એમી જેક્શન
એમીની એક્ટિંગની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઈ હતી. એ પહેલા તે બ્રિટિશ મોડલ તરીકે કામ કરી ચૂકી છે. ખાસ કરીને તેણે તમિલ ફિલ્મોમાં સારુ એવું કામ કર્યુ છે. અને આજે તે સાઉથની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે.

બ્રિટિશ બ્રાન્ડ માટે ફોટોશૂટ
લિપ્સી લંડનની સૌથી બેસ્ટ Lingerie બ્રાંડમાંથી એક છે. તે માટે એમી જેક્શને ફોટોશૂટ કરાવ્યુ હતું. એમી જેમ સાડી જેવા ટ્રેડિશનલ કપડામાં સુંદર લાગે છે. તેવી જ રીતે તે આ બિકિની ફોટોમાં પણ એકદમ હોટ લાગે છે.

શૂઝનો શોખ
એમી જેક્સનને શૂઝનો ખૂબ શોખ છે. તેનું શૂઝ કલેક્શન ખરેખર શાનદાર છે. મૂળ યુકેની એવી એમી જેક્સન પાસે દરેક હાઇ એન્ડ બ્રાન્ડના શૂઝ છે. તેને ફરવું પણ ખૂબ પસંદ છે, તે અવાર-નવાર વિવિધ દેશોની મુલાકાત લેતી રહે છે.

એક દિવાના થા
એમીએ વર્ષ 2012માં બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ 'એક દિવાના થા'માં તેની સામે પ્રતિક બબ્બર હતો. આ એક સાઉથ ઇન્ડિયન સુપરહિટ ફિલ્મની રિમેક હતી, પરંતુ બોલિવૂડ બોક્સ ઓફિસ સુપરફ્લોપ સાબિત થઇ હતી. જો કે, એમીના પર્ફોમન્સના અને તેની પ્રતિક સાથેની કેમેસ્ટ્રીના ખાસા વખાણ થયા હતા.

બ્લોકબસ્ટર ફિલ્મ
રોબો 2.0 ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ રહી છે. આ ફિલ્મ એક મેગા બ્લોકબસ્ટર સાબિત થઇ છે.

લોકોના મન પર કરી શકશે રાજ
સુંદર હોવાની સાથે જ ટેલેન્ટેડ પણ છે. બોલિવૂડમાં આવેલ અન્ય વિદેશી મોડેલ-એક્ટ્રેસથી ઉલટું એમીના પર્ફોમન્સના પહેલેથી જ ખૂબ વખાણ થઇ રહ્યાં છે. યોગ્ય તક મળતાં તે આવનારા દિવસોમાં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ કમાઇ શકે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
