અનુપમે ટ્વીટ કરી ‘ખાસ શખ્સ’ તસવીર : ઓળખી બતાવો
મુંબઈ, 17 ઑક્ટોબર : દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરની ફૅન ફૉલોઇંગનો કોઈ જવાબ નથી. બાળકો તેમના શો કુછ ભી હો સકતા હૈને પસંદ કરે છે, તો મોટેરાઓને પણ આ શો પ્રેરણા આપી રહ્યો છે. હાલ તો કુછ ભી હો સકતા હૈ નામના ટૉક શો સાથે અનુપમે દર્શકોને બાંધી રાખ્યાં છે.
પોતાની બીજી ટ્વીટમાં અનુપમે વિનર્સને પ્રાઇઝ તરીકે ઇક્કીસ તોપોં કી સલામીનો ઑટોગ્રાફ્ડ પોસ્ટર આપવાનો વાયદો પણ કર્યો છે.
Pic Quiz: Point out the person(Known). Three winners will get autographed by cast poster of #EkkeesToponKiSalaami.:) pic.twitter.com/zd1vkYYhCL
— Anupam Kher (@AnupamPkher) October 16, 2014
Pic Quiz: I got my three right answers. Rest of you can relax now. Winners will be announced tomorrow.:) pic.twitter.com/WzUeY4cRkd
— Anupam Kher (@AnupamPkher) October 16, 2014
Click it and Unblock the Notifications