For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુષ્કા શર્માને નીતિન ગડકરીના હસ્તે સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ

34 માં પ્રિયદર્શિની એકેડમી ગ્લોબલ એવોર્ડ્ઝમાં અભિનેત્રી અનુષ્કા શર્માને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ્ઝથી નવાઝવામાં આવી.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી અનુષ્કા શર્મા જ્યારથી ઈન્ડસ્ટ્રીમાં આવી તેણે એક પછી એક શાનદાર ફિલ્મો કરી છે અને લગભગ દરેક મોટા સ્ટાર સાથે તેણે કામ કર્યુ છે. આમ તો તેણે પોતાની ફિલ્મી કેરિયરમાં ઘણા એવોર્ડ્ઝ જીત્યા છે પરંતુ આજે પણ તેના માટે એક ખાસ મોકો છે. તમને જણાવી દઈએ કે 34 માં પ્રિયદર્શિની એકેડમી ગ્લોબલ એવોર્ડ્ઝમાં અભિનેત્રી અનુષ્કા શર્માને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ્ઝથી નવાઝવામાં આવી. આ એવોર્ડ્ઝ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પિયુષ ગોયલ દ્વારા આ અભિનેત્રીને આપવામાં આવ્યો.

anushka sharma

તમને જણાવી દઈએ કે અનુષ્કા આ પ્રસંગે ઘણી ખુશ જોવા મળી રહી છે. તે ઘણી સુંદર લાગી રહી હતી. સહુની નજર તેના પર જ હતી અને ભારતીય પોષાકમાં અનુષ્કા ખૂબ જ અલગ લાગી રહી હતી. તેણે લીલા રંગની સાડી પહેરી હતી અને માથા પર બિંદી લગાવી હતી. આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પરિવાર સાથે અહીં રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત, ફોટા વાયરલઆ પણ વાંચોઃ પરિવાર સાથે અહીં રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત, ફોટા વાયરલ

આ પહેલી વાર નથી કે આ પ્રકારના પોષાકમાં જોવા મળી હોય.ઘણી વાર તે પારંપરિક ડ્રેસ સાડીમાં જોવા મળી છે. હાલમાં તે ફિલ્મ સૂઈધાગા માટે ચર્ચામાં છે અને ઘણી મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન જોવા મળશે અને ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

English summary
Anushka sharma honored with Smita patil memorial award by union ministers Nitin gadkari and Piyush goyal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X