અનેક રેકોર્ડ તોડ્યા બાહુબલીએ, પરંતુ SRKનો આ રેકોર્ડ છે કાયમ

Written By:
Subscribe to Oneindia News

બોક્સઓફિસ પર બાહુબલી 2 ની ત્સુનામી આવતાં તમામ બોલિવૂડ ફિલ્મોના રેકોર્ડ એમાં વહી ગયા છે, એક પછી એક આ ફિલ્મે કુલ 20 રેકોર્ડ તોડી નાંખ્યા છે. પરંતુ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખનો એક રેકોર્ડ હજુ પણ આ ફિલ્મ તોડી નથી શકી.

srk prabhas

સલમાનની સુલતાન હોય કે આમિર ખાનની દંગલ, તમામ ફિલ્મોના રેકોર્ડ બાહુબલી 2 ફિલ્મે તોડ્યાં છે. પરંતુ શાહરૂખ પણ બોલિવૂડના કિંગ છે, એમનો રેકોર્ડ તોડવો એટલી સહેલી વાત નથી.

અહીં વાંચો - ઇલિયાનાએ કહ્યું, 'હું બેશરમ છું અને સુધરવાની નથી....'

શાહરૂખ ખાન ની ફિલ્મ હેપ્પી ન્યૂ યરની ઓપનિંગ ડેની કમાણી 45 કરોડ રૂપિયા હતી. આ રેકોર્ડ હજુ પણ એ ફિલ્મના નામે જ છે. બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે આ, જેને બાહુબલી 2 પણ પછાડી નથી શકી. બાહુબલી 2એ બોક્સઓફિસ પર 41 કરોડની ઓપનિંગ નોંધાવી છે.

English summary
Bahubali The Conclusion fails to beat Shah Rukh Khan's record.
Please Wait while comments are loading...