ધમાકા: રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવવા માટે તૈયાર આ સુપરસ્ટાર
વર્ષ 2016 પૂરું થવામાં ખાલી 3 મહિના જ બાકી છે. પરંતુ બોક્સઓફિસ પર હજુ પણ ખુબ જ સારી ફિલ્મોની રાહ જોવાઈ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષે જોઈએ એવી ફિલ્મો આવી નથી. કેટલીક ફિલ્મો ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગયી કે કેટલીક ફિલ્મો સારો બિઝનેસ કરી ચુકી છે.
હજુ પણ સારી ફિલ્મોની રાહ જોવાઈ રહી છે. જેમાં એક ફિલ્મ છે આદિત્ય ચોપરાની બેફિકરે. રણવીર સિંહ અને વાણી કપૂરની આ ફિલ્મ 9 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર 10 ઓક્ટોબરે બતાવવામાં આવશે. પરંતુ તેમાં ખાસ છે ટ્રેલર લોન્ચની જગ્યા.
બેફિકરેનું ટ્રેલર પેરિસમાં એફિલ ટાવરની પાસે રિલીઝ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે આ બોલિવૂડની પહેલી ફિલ્મ હશે જેને આટલા મોટા સ્તર પર લોન્ચ કરવામાં આવી રહી હોય.
તો જાણો આ વર્ષે રિલીઝ થવાવાળી દમદાર ફિલ્મો વિશે...

બેફિકરે
રણવીર સિંહ અને વાણી કપૂરની આ ફિલ્મ 9 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર 10 ઓક્ટોબરે બતાવવામાં આવશે.

શિવાય
અજય દેવગનની ફિલ્મ શિવાયનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફેન્સને ટ્રેલર ખુબ જ પસંદ પડી રહ્યું છે. આખરે આ ફિલ્મમાં અજય દેવગને એ બધું જ કર્યું છે જેના માટે ફેન્સ આતુર રહે છે.

એ દિલ હૈ મુશ્કિલ
કરણ જોહરની આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે દોઢ મિનિટનું આ ટ્રેલર તમારું દિલ ચોરી લેશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય મુખ્ય રોલમાં છે.

ડિયર ઝીંદગી
આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ સાથે જોડવામાં આવશે. એટલે કે 28 ઓક્ટોબરે શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર પણ સામે આવી જશે.

દંગલ
જે ફિલ્મમાં આમિર ખાન હોય તે ફિલ્મની રાહ તો ચોક્કસ જોવાતી હોય જ.

રોક ઓન 2
આપણે જણાવી દઈએ કે રોક ઓન 2 એક મ્યુઝિક ફિલ્મ છે. જેમાં ફરહાન અખ્તર શ્રદ્ધા કપૂરને સિંગર બનવા માટે પ્રોત્સાહન આપે છે. હવે એ જોવું ખુબ જ રસપ્રદ રહશે કે પહેલી રોક ઓન ફિલ્મની જેમ આ ફિલ્મ પણ બધા એવોર્ડ પોતાના નામે કરી શકશે કે નહિ.

ફોર્સ 2
જ્હોન અબ્રાહમ અને સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે અને લોકોને તે પસંદ પણ આવ્યું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
