Bikini 2016:વર્ષ 2016ની બેસ્ટ બિકિની વુમન છે આ હોટ હિરોઇન્સ
વર્ષ 2016ની સૌથી સ્ટાયલિશ અને ફેશનેબલ બિકિની વુમન છે આ હોટ હિરોઇન્સ. તેમના હોલિડે લૂકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા.
વર્ષ 2016માં ઘણી હોટ હિરોઇન્સ પોતાની વેલ ટોન્ડ બોડીને બિકિનીમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ફિલ્મોમાં નહીં, પરંતુ પર્સનલ લાઇફમાં. આ હિરોઇન્સના સમર હોલિડેના પિક્ચર્સ સોશિય મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. હોટ બોલિવૂડ દિવાના કેટલા બેસ્ટ પિક્ચર્સ અમે ખાસ તમારે માટે લઇને આવ્યા છીએ.
બોલિવૂડ હિરોઇન્સમાં હવે બિકિની માટે છોછ નહીં પરંતુ ક્રેઝ જોવા મળે છે. અહીં જુઓ એવી જ કેટલીક બોલિવૂડ બ્યૂટિઝ જેમણે ખૂબ કોન્ફિડન્સથી અને સુંદર રીતે પોતાની બિકિની લૂકને કેરી કર્યો હતો.

બિપાશા બાસુ
બિપાશા બાસુ બોલિવૂડની હોટ એક્ટ્રેસિસમાંની એક છે, તેણે ક્યારેય પોતાના બોલ્ડ લૂક પ્રત્યે છોછ નથી અનુભવ્યો અને પિક્ચર્સમાં પણ તે ખૂબ ખુશ અને કોન્ફિડન્ટ દેખાઇ રહી છે. બિપાશા બાસુની આ ટુ ટોન્ડ બિકિનીમાં તે ખૂબ જ હોટ લાગતી હતી. આ ફોટો તેના મેરેજ પછીનો છે અને તેણે પોતાના હસબન્ડ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની બિકિની મેચ કરી હતી.

લિઝા હેડન
ક્વીનની હોટ એક્ટ્રેસ લિઝા હેડન પોતાના વેકેશન દરમિયાન આ નિયોન બિકિનીમાં જોવા મળી હતી. બીચ વેરમાં નિયોન કલર હાલ ટ્રેન્ડમાં છે અને લિઝાને આ નિયોન બિકિની કોમ્પ્લિમેન્ટ કરી રહી છે એ વાતમાં કોઇ બેમત નથી.

નરગિસ ફખરી
'બોલ્ડનેસ બ્યૂટીનો જ એક ભાગ છે..' એવું અમે નહીં, નરગિસ કહે છે અને આ ફોટોમાં તે એ વાતની સાબિતી પણ આપી રહી છે. આ વર્ષે નરગિસ પોતાના વેકેશન દરમિયાન આ હોલ્ટરનેક વિન્ટેજ બિકિનીમાં જોવા મળી હતી. હાઇ વેસ્ટ બિકિની બોટમ અને હોલ્ટર નેક બિકિની ટોપમાં તે અત્યંત સુંદર લાગતી હતી.

મલાઇકા અરોરા
મલાઇક અરોરા આમ તો આ વર્ષે પોતાની પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહી છે. પરંતુ આ બધા વિવાદો દરમિયાન જ તે પોતાના બાળકો સાથે બીચ પર હોલિડે એન્જોય કરતી પણ જોવા મળી હતી. અહીં તે વાઇબ્રન્ટ ઓરોન્જ બિકિનીમાં નજરે પડી હતી.

અહીં વાંચો
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
