પહેલો ઘા રાણાનો : છવાઈ જવા માટે Bold Debut કરતી અભિનેત્રીઓ...

મુંબઈ, 27 નવેમ્બર : પ્રિયંકા ચોપરાની વધુ એક બહેન બાર્બી હાંડા ઉર્ફે મન્નારા ઝિદ ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે. જોકે બાર્બીનું ડેબ્યુ કોઈ નવી બાબત નથી. બાર્બી જેમ ઘણી અભિનેત્રીઓ બૉલીવુડ ડેબ્યુ કરતી હોય છે. તેમાંની કેટલાકની કિસ્મત ચમકી જાય છે, તો કેટલીક ખોવાઈ જાય છે.

પરંતુ અમે અહીં વાત કરી રહ્યા છીએ બોલ્ડ ડેબ્યુની. કોઈ પણ નવોદિત અભિનેતા કે અભિનેત્રી પહેલી ફિલ્મ કરે, ત્યારે ડેબ્યુ કર્યુ કહેવાય, એ વાત ખરી, પણ જ્યારે વાત અભિનેત્રીની હોય, ત્યારે મોટાભાગની અભિનેત્રીઓ પહેલી જ ફિલ્મ દ્વારા છવાઈ જવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ અનેક અભિનેત્રીઓ પ્રવેશ સાથે જ પ્રસિદ્ધિ માટે શૉર્ટકટ અપનાવે છે. એ પહેલા સુરવીન ચાવલા પણ ખૂબ જ બોલ્ડ ડેબ્યુ કરી ચુક્યા છે. તેમણે હેટ સ્ટોરી 2 દ્વારા બોલ્ડ ડેબ્યુ કર્યુ હતું.

આ શૉર્ટકટ એટલે બોલ્ડ એન્ડ હૉટ ડેબ્યુ. બાર્બીની ડેબ્યુ ફિલ્મ ઝિદ પણ બોલ્ડ દૃશ્યોથી ભરપૂર છે, તો બાર્બીની જેમ અગાઉ બોલ્ડ ડેબ્યુ કરનાર અભિનેત્રીઓની આખી યાદી આપની સમક્ષ રજૂ કરીએ છીએ :

બાર્બી-ઝિદ

બાર્બી-ઝિદ

બાર્બી હાંડા ઝિદ ફિલ્મ સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની તસવીરો, પોસ્ટર્સ, ટ્રેલર બધુ જ સ્પષ્ટ કહે છે કે બાર્બીએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અને હૉટ દૃશ્યો આપ્યા છે.

કૅટ-બૂમ

કૅટ-બૂમ

કૅટરીના કૈફની પહેલી ફિલ્મ બૂમ હતી અને તે તેમના બોલ્ડ દૃશ્યોના કારણે વિવાદાસ્પદ બની હતી.

કોએના-રોડ

કોએના-રોડ

રામ ગોપાલ વર્માની ફિલ્મ રોડમાં કોએના મિત્રે માત્ર ગેસ્ટ ઍપીરિયંસ કર્યુ હતું, પરંતુ તે પણ ખૂબ જ બોલ્ડ હતું.

એશા-જન્નત 2

એશા-જન્નત 2

એશા ગુપ્તાની પહેલી ફિલ્મ જન્નત 2 હતી. હવે ભટ્ટ કૅમ્પની ફિલ્મ દ્વારા ડેબ્યુ થતુ હોય, તો તે સામાન્ય તો ન જ રહે.

લારા-અંદાઝ

લારા-અંદાઝ

લારા દત્તાએ અંદાઝ ફિલ્મ દ્વારા બોલ્ડ ડેબ્યુ કર્યુ હતું.

માહી-હવાયેં

માહી-હવાયેં

માહી ગિલે પંજાબી પૃષ્ઠભૂમિ પર આધારિત હવાયેં ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. ફિલ્મમાં માહીના ખૂબ જ બોલ્ડ દૃશ્યો હતાં.

મલ્લિકા-જીના સિર્ફ મેરે લિયે

મલ્લિકા-જીના સિર્ફ મેરે લિયે

મલ્લિકા શેરાવત બૉલીવુડના બૉમ્બ-શેલ ગણાય છે. તેમણે જીના સિર્ફ મેરે લિયે ફિલ્મમાં નાનકડા રોલ દ્વારા બોલ્ડ ડેબ્યુ કર્યુ હતું.

મેઘના-હવસ

મેઘના-હવસ

મેઘના નાયડૂએ 2004માં હવસ ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ. આ ફિલ્મ લગ્નેતર સંબંધો પર આધારિત હતી અને સ્વાભાવિક પણે તેમાં મેઘનાએ બોલ્ડ સીન્સ આપ્યા હતાં.

નિગાર-રુદ્રાક્ષ

નિગાર-રુદ્રાક્ષ

નિગાર ખાને રુદ્રાક્ષ ફિલ્મ દ્વારા બોલ્ડ શરુઆત કરી હતી.

પાઓલી-અગ્નિ પરીક્ષા

પાઓલી-અગ્નિ પરીક્ષા

પાઓમી ડૅમની ડેબ્યુ ફિલ્મ હતી અપ્નિગ પરીક્ષા કે જે 2004માં આવી હતી. તે પછી હેટ સ્ટોરીફિલ્મમાં પાઓલીએ એક નહીં, બલ્કે અનેક હોટ, બોલ્ડ અને ઇંટીમેટ સીન્સ આપી તહેલકો મચાવી દીધો હતો.

પાયલ-અગલી ઔર પગલી

પાયલ-અગલી ઔર પગલી

પાયલ રોહતગીએ 2008માં રણવીર શૌરીની અપૉઝિટ બોલ્ડ કૅમિયો રોલ દ્વારા અગલી ઔર પગલી ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું.

પૂનમ-નશા

પૂનમ-નશા

વાત પૂનમ પાન્ડેની હોય, તો કહેવાય જ શું? તેમની પહેલી ફિલ્મ નશા ભલે ફ્લૉપ રહી હોય, પણ ડેબ્યુ ફિલ્મમાં પૂનમે અશ્લીલતા પિરસવામાં કંઈ બાકી નહોતુ રાખ્યું.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા બૉલીવુડમાં હજી સુધી ડેબ્યુ નથી કરી શક્યાં, પરંતુ તેઓ તેલુગુ ફિલ્મમાં બોલ્ડ ડેબ્યુ કરી ચુક્યા છે. બૉલીવુડમાં કામસૂત્ર 3ડી નામની તેમની ફિલ્મ ખૂબ જ બોલ્ડ દૃશ્યો સાથેની છે કે જે હાલ પેંડિંગ પડી છે.

સોનાલી-એક્સપોઝ

સોનાલી-એક્સપોઝ

સોનાલી રાઉતે હિમેશ રેશમિયા સાથે એક્સપોઝ ફિલ્મ દ્વારા બોલ્ડ અને એક્સપોઝિંગ ડેબ્યુ કર્યું, પરંતુ ફિલ્મ ફ્લૉપ નિવડી.

સન્ની-જિસ્મ 2

સન્ની-જિસ્મ 2

સન્ની લિયોને બોલ્ડ છબીનો સૌપ્રથમ ફાયદો ઉઠાવ્યો ભટ્ટ કૅમ્પે. સન્નીની ડેબ્યુ ફિલ્મ જિસ્મ 2 તેમના બોલ્ડ દૃશ્યોથી ભરપૂર હતી.

સુરવીન-હેટ સ્ટોરી 2

સુરવીન-હેટ સ્ટોરી 2

પાઓલીના બોલ્ડ દૃશ્યો વાળી હેટ સ્ટોરીની સિક્વલ હેટ સ્ટોરી 2માં સુરવીન ચાવલાએ બોલ્ડનેસનો ડબલ ડોઝ નાંખ્યો હતો. સુરવીને પણ બોલ્ડ ડેબ્યુ કર્યુ હતું.

ટિસ્કા ચોપરા

ટિસ્કા ચોપરા

ટિસ્કા ચોપરાએ 2007માં પ્રકાશ ઝાની ફિલ્મ લોકનાયકમાં જય પ્રકાશ નારાયણના પત્ની પ્રભાવતી દેવીનો રોલ કર્યો હતો. તેમણે તારે ઝમીં પર આમિર ખાન સાથે પ્રશંસનીય કામ કર્યું. તેમણે નંદિતા દાસ દિગ્દર્શિત ફિરાક (2008)માં પણ કામ કર્યુ હતું.

વીણા-સુપર મૉડેલ

વીણા-સુપર મૉડેલ

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે પણ બૉલીવુડ ડેબ્યુ સુપર મૉડેલ જેવી બોલ્ડ ફિલ્મ સાથે કર્યું. તે પછી તેઓ ઝિંદગી 50 50માં પણ બોલ્ડ અવતારમાં દેખાયાં. તેમણે સાઉથની ફિલ્મ નગ્ન સત્યમ પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X