આંખોથી જામ પીવડાવતી, બોલીવૂડ હિરોઇનોના હાથમાં જ્યારે આવી શરાબ!
આમ તો આપણી બોલીવૂડ ફિલ્મોમાં અત્યાર સુધી તમને અનેક જાણીતી બોલીવૂડ હિરોઇનોને દારૂના પેગ પર પેગ ચકાવતી જોઇ હશે પણ ક્યારેક રિયલ લાઇફમાં આ બોલીવૂડ હિરોઇનોને નશામાં ટુલ્લી થયેલી જોઇ છે?
આજે અમે તમને કેટલીક જાણીતી બોલીવૂડની હિરોઇનોની તસવીરો બતાવવાના છીએ. જેમાં તેમના હાથમાં જામ છે. જો કે અમે કોઇ પણ નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપવા નથી માંગતા. પણ જ્યારે આંખોથી પોતાના હુસ્નનો જામ પીવડાવનારી બોલીવૂડ હિરોઇનોના હાથમાં શરાબના જામ આવી જાય છે ત્યારે શું થાય છે તે જોવા માટે જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર.
અને સાથે જ જાણો કે બોલીવૂડની તે કંઇ કંઇ અભિનેત્રીઓ છે જે રિયલ લાઇફ અને રિલ લાઇફ બન્નેમાં શરાબના જામ હાથમાં ઉઠાવતા અચકાતી નથી. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

વિદ્યા બાલન
તો જુઓ જ્યારે વિદ્યા બાલનના હાથમાં દારૂનો ગ્લાસ આવે છે ત્યારે શું થાય છે.

સોનમ કપૂર
નચામાં ટલ્લી થયેલી સોનમ કપૂરની આ મસ્તીઓ જોતા જ બને છે.

વીણા મલિક
જ્યારે કોઇ આટલા પ્રેમથી અસ્મિત પટેલ પીવડાવતો હોય તો વીણા મલિક કેવી રીતે ના પાડી શકે.

ત્રિશા
ત્રિશાની આંખોને જોઇને તે સમજવું મુશ્કેલ બની જાય છે કે તેની આંખો વધુ નશીલી લાગી રહી છે કે તેના હાથમાં જે જામ છે તેમાં વધુ નશો છે.

સંજના
તો આ ફોટોમાં સાઉથની હિરોઇન સંજના તાડીની મઝા માણી રહી છે.

રીમા સેન
ગેંગ ઓફ વસેપુરની અભિનેત્રી રીમા સેનની પાર્ટી મનાવતી આ તસવીર.

સ્નેહા
તો વળી સ્નેહાના હાથમાં પણ જ્યારે જામ આવી જાય છે ત્યારે તેને આવા મોઢા બનાવવા લાગે છે

શ્રેયા સરન
શ્રેયા સરનના પાર્ટી મૂડની આ તસવીરો તો જુઓ.

સોનમ કપૂર
એટલું જ નહીં રિલ લાઇફમાં પણ સોનમ કપૂરે અનેક વાર બાટલીઓ કંઇક આ રીતે ઊંચકી છે.

કેટરીના કૈફ
તો વળી કેટરીના કૈફ પણ જ્યારે રૂપેરી પડદે બોટલ હાથમાં લે છે તો કંઇક આવી દેખાય છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
