Surgery Secrets : કોઈએ બ્રેસ્ટ, હોઠ, તો કોઈએ ચહેરાની કરાવી સર્જરી!

મુંબઈ, 29 જુલાઈ : બૉલીવુડમાં આજકાલ સુંદર અભિનેત્રીઓનો દબદબો છે. ઐશ્વર્યા રાયથી લઈ સુષ્મિતા સેન, કૅટરીના કૈફથી લઈ બિપાશા બાસુ સહિત તમામ અભિનેત્રીઓ પોતાના સૌંદર્યના બળે બૉલીવુડ ઉપર રાજ કરી રહી છે, પરંતુ બૉલીવુડ સુંદરીઓના આ સૌંદર્યની પાછળ રહસ્ય છે સર્જરી.

બૉલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ છે કે જેમણે બૉલીવુડમાં પગ જમાવવા માટે સર્જરીનો સહારે લીધો છે. કોઇકે નાકની, તો કોઈકે હોઠની સર્જરી કરાવી છે. કોઇકે હૉટ દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી દર્શકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. તાજેતરમાં જ અનુષ્કા શર્મા પણ પોતાની નાકની સર્જરીના કારણે લાઇમલાઇટમાં આવ્યા હતાં.

આવો આપણે તસવીરો વડે જાણીએ સર્જરી, સૌંદર્ય અને સુંદરીઓ અંગે :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ મહિલા ઐશ્વર્યા રાયે પણ સૌંદર્યને ચારચાંદ લગાવવા માટે પોતાના ચહેરામાં સર્જરી દ્વારા કેટલાંક ફેરફાર કરાવ્યા હતાં. તેમાં નાકની સર્જરીનો પણ સમાવેશ થતો હતો. જોકે આપણે ઐશના પ્રેટી ફેસને ક્યારેય નહીં ભુલાવી શકીશું કે જે ચહેરા સાથે તેમણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ હાસલ કર્યો હતો.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

મલ્લિકા, પૂનમની જેમ બિપાશા બાસુએ પણ પોતાની જાતને સુંદર અને હૉટ બતાવવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યુ હતું.

કંગના રાણાવત

કંગના રાણાવત

કૅટરીના કૈફની જેમ કંગના રાણાવતે પણ હોઠની સર્જરી કરાવી પોતાના સૌંદર્યમાં વધારો કર્યો.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે પણ નાકની સર્જરી કરાવી તેને પોતાના ચહેરાને અનુકૂળ બનાવી અને તેઓ બૉલીવુડના સૌંદર્ય ક્ષેત્રે અગ્ર હરોળે આવી ગયાં.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફે પોતાને વધુ સુંદર દાખવવા માટે લિપ સર્જરી કરાવી અને તસવીરથી સ્પષ્ટ પણ થાય છે કે કૅટે જે કર્યું સારૂં જ કર્યું.

કોયેના મિત્રા

કોયેના મિત્રા

નાકની સર્જરી દ્વારા સૌંદર્ય પામવાની બાબતમાં કોયેના મિત્રાનો પણ સમાવેશ થાય છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ મલ્લિકા શેરાવત સાચે જ પોતાને સેક્સ બૉમ્બ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યાં છે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેએ પણ બિગ બૉસ માટે બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ કરાવ્યુ હતું.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાએ પણ પોતાના સૌંદર્યમાં વધારોવ કરવા માટે કૉસ્મેટિક સર્જરીનો સહારો લીધો હતો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાને પોતાનું નાક ચહેરાને અનુરૂપ નહોતુ લાગતું. તેથી તેમણે સર્જરી કરાવી નાકને ચહેરાને અનુકૂળ કરી. સાચે જ જમણી તસવીરની નાક પ્રિયંકાના ચહેરાને મૅચ નથી કરતી. ડાબી તસવીરની પ્રિયંકાનું નાક બરાબર લાગે છે.

રાખી સાવંત

રાખી સાવંત

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બાદ રાખી સાવંત કેવાં લાગે છે? આપને અનુભવાય છે કોઈ ફેર?

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જી પણ જુઓ સર્જરી બાદ કેવાં સુંદર દેખાય છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શો ફરક છે બંને તસવીરો વચ્ચે? બિગ બ્રધરના વિજેતા શિલ્પા શેટ્ટીએ પણ નાકની સર્જરી કરાવી સૌંદર્યમાં વધારો કર્યો હતો.

શ્રીદેવી

શ્રીદેવી

કહે છે કે શ્રીદેવી એવાં પ્રથમ બૉલીવુડ અભિનેત્રી હતાં કે જેમણે પોતાના નાકની સર્જરી કરાવી હતી. શ્રીદેવીથી પ્રેરાઈને જ અન્ય અભિનેત્રીઓએ નૉઇઝ સર્જરીનો સહારો લીધો. તેથી સુંદર નાક ધરાવતી અભિનેત્રીઓનો શ્રેય શ્રીદેવીને આપી શકાય છે. આપ શું કહો છો?

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેને આકર્ષક અને હૉટ લુક પ્રાપ્ત કરવા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

થોડાક માસ અગાઉ અનુષ્કા શર્મા કરણ જૌહરના શો કૉફી વિથ કરણમાં કંઇક ડિફરંટ જ લુક સાથે પહોંચ્યા હતાં.

ચર્ચિત બની સર્જરી

ચર્ચિત બની સર્જરી

પાછળથી જાણવા મળ્યું કે અનુષ્કા શર્માએ હોઠોની સર્જરી કરાવી આ નવો લુક ધર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X