For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલીવૂડના ફેમસ સેલિબ્રિટી તેમના નોનફેમસ ભાઇ-બહેન સાથે

|
Google Oneindia Gujarati News

બોલીવૂડના અનેક જાણીતા સેલેબ્રિટીના "નોટનોન" ભાઇ-બહેનોની ખાસ તસવીરો આજે અમે તમને બતાવાના છીએ.

તમે કદી વિચાર્યું છે કે તમારો ભાઇ કે બહેન ખૂબ જ ફેસમ હોય. લોકો કેમરો લઇને તેની આગળ પાછળ ફરતું હોય. અને તમે તેવા ફેમસ લોકો તમારા ભાઇ કે બહેન હોય.

ત્યારે આજે અમે જે તસવીરો બતાવાના છીએ તે તમામ લોકોના ભાઇ-બહેન બોલીવૂડના સુપરસ્ટાર છે. પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ, બિપાશા જેવા જાણીતા બોલીવૂડ સેલેબ્રિટીના ભાઇ બહેનોની તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ તેની બહેન અનીષા પાદુકોણ સાથે. જો કે એક વાત તો છે કે બન્ને બહેનો ખૂબ જ સુંદર લાગે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન તેના ભાઇ આદિત્ય રાય સાથે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા તેના ભાઇ સિદ્ધાર્થ ચોપરા સાથે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન તેની બહેન શહનાજ લાલા રુખ સાથે.

પ્રિતિ ઝિંટા

પ્રિતિ ઝિંટા

પ્રિતિ ઝિંટા તેના ભાઇ દીપાકંર ઝિંટા સાથે.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ તેની બહેન રિતિકા ભવાની સાથે.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન તેના ભાઇ રાજીવ સેન સાથે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત તેની બહેન રંગોલી રાણાવત સાથે.

પરનિતી ચોપરા

પરનિતી ચોપરા

પરનિતી ચોપરા તેના બે ભાઇ શિવાંગ અને સરાજ ચોપરા સાથે

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફ તેના 6 ભાઇ બહેનો સાથે

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત તેના ભાઇ વિક્રમ લામ્બા સાથે.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુ તેની બહેન વિજેયતા બસુ જોડે

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર તેની બહેન અલ્કા ભાટિયા સાથે

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા તેના ભાઇ કર્નેશ શર્મા જોડે.

આયશા ટાંકિયા

આયશા ટાંકિયા

આયશા ટાંકિયા તેની બહેન નતાશા ટાંકિયા સાથે.

English summary
Bollywood Celebs and Their Siblings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X