‘ક્યોંકિ તુમ હી હો...’નો છવાયો જાદૂ, ‘ઝિંદા...’એ જગાવ્યો જુસ્સો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2013નું કાઉંટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે, પરંતુ આ વર્ષે અનેક સારી ફિલ્મો આવી, તો ગીત-સંગીત ક્ષેત્રે પણ આ વર્ષ ઘણુબધુ સારૂ રહ્યું છે. લોકોને આ વર્ષે એક સે બઢકે એક ગીતો સાંભળવા મળ્યાં.

વર્ષ 2013માં અનેક સફળ ગીતો આપનાર સંગીતકારોએ પણ આ અંગે પોતાની પસંદગીની યાદી તૈયારી કરી છે. અનેક સફળ ગીતોને લોકોએ ટોચે પહોંચાડ્યાં, પરંતુ ભારતીય સંગીત ઉદ્યોગમાં આશિકી 2 ફિલ્મનું કર્ણપ્રિય અને ભાવપૂર્ણ ગીત ક્યોંકિ તુમ હી હો... જ સૌથી વધુ આગળ રહ્યું.

ચાલો આપણે જોઇએ સંગીતકારોમાં હૉટ ફૅવરિટ ગીતોની યાદી :

શંકર મહાદેવન

શંકર મહાદેવન

ઝિંદા... (ભાગ મિલ્ખા ભાગ), ઇલાહી... (યે જવાની હૈ દીવાની), અલવિદા... (ડીડે) તથા લુંગી ડાન્સ... (ચેન્નઈ એક્સપ્રેસ).

સાજિદ-વાજિદ

સાજિદ-વાજિદ

ક્યોંકિ તુમ હી હો... (આશિકી 2), સુન રહા હૈ તૂ... (આશિકી 2), બદતમીઝ દિલ... (યે જવાની હૈ દીવાની), બેઇંતહા યૂં પ્યાર કર... (રેસ 2), તૂ હી જુનૂન... (ધૂમ 3), અલ્ફ અલ્લાહ અને ઝિંદા... (ભાગ મિલ્ખા ભાગ).

અલ્કા યાજ્ઞિક

અલ્કા યાજ્ઞિક

સંવાર લૂં... (લુટેરા), રામ ચાહે લીલા ચાહે... (રામલીલા).

હની સિંહ

હની સિંહ

ડોન્ટ વેક મી અપ... (ક્રિસ બ્રાઉ), ક્યોંકિ તુમ હી હો... (આશિકી 2), ફર્સ્ટ ઑફ ધ ઈયર (શ્રીલેક્સ) અને અગલ બગલ... (ફટા પોસ્ટર નિકલા હીરો).

લલિત પંડિત

લલિત પંડિત

બદતમીઝ દિલ... (યે જવાની હૈ દીવાની), સ્લો મોશન અંગ્રેજ... (ભાગ મિલ્ખા ભાગ), બલમ પિચકારી... (યે જવાની હૈ દીવાની), ક્યોંકિ તુમ હી હો... (આશિકી 2).

પ્રસૂન જોશી

પ્રસૂન જોશી

ઝિંદા... અને રંગરેઝ... (ભાગ મિલ્ખા ભાગ).

English summary
The year 2013 saw several chartbusters, but the melodious and soulful "Tum hi ho" from "Aashiqui 2" seems to have multiple fans in the Indian music industry.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.