સનીની 'એક પહેલી લીલા', એક પણ સીન પર ના ફેરવાઇ કાતર

સની લિયોનની એક પહેલી લીલાનું ટ્રેઇલર તો સૌએ જોયું જ હશે. ફિલ્મના ટ્રેલરમાં જ ઘણુ બધું એવું જે ફેમિલી સાથે જોવા લાયક ન્હોતું. આ ઉપરાંત ટ્રેલરમાં દેખાઇ હતી ત્રણ લવ મેકિંગ સીન્સની ઝલક. અને નવા સેંસર બોર્ડના નિયમોને જોતા પણ એવું લાગતું ન્હોતું કે ફિલ્મ સેંસરથી પાસ થઇ શકશે.

પરંતુ મિત્રો આને જ કહેવાય સનીની લીલા. ફિલ્મમાં માત્ર એક સીન પર કાતર ફેરવાયા બાદ સેંસરથી પાસ થઇ ગઇ છે. અને કાતર ફેરવાયેલ સીન પણ સની પર શૂટ કરવામાં આવ્યો ન્હોતો. એટલે કે તમામ લવ મેકિંગ સીન્સને સેંસર બોર્ડે એ સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધા છે.

અમને નથી સની લિયોન સાથે વાંધો છે અને નહીં લવ મેકિંગ સીન્સથી. અમારે માત્ર પ્રશ્ન ઉઠાવવો છે સેંસરની સામે. જેણે અજબગજબ પ્રકારની એક લિસ્ટ બનાવીને ફિલ્મો પર બેન લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફિલ્મમાં ઘણું બધું એવું છે જેની પર સેંસરને વાંધો હોવો જોઇતો હતો. અને એ જ તો 'પહેલી' છે, અને એમાંય સનીની 'લીલા' પણ...!

આવો એક નજર કરીએ સનીની આવનારી ફિલ્મની તસવીરો, વીડિયો, સોંગ, અને ટ્રેઇલર પર...

Trailer

Trailer

Leela

Leela

Leela

Leela

Leela

Leela

Leela

Leela

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X