‘શર્લિન ચોપરા મનોરોગી, સારવારની જરૂર’
મુંબઈ, 17 ઑક્ટોબર : અશ્લીલ શર્લિન ચોપરા એક માનસિક રોગી છે. તેથી તેમને એક મનોચિકિત્સકની જરૂર છે. આમ કહેવું છે તેવા મનોચિકિત્સકોનું. તેમણે એક અંગ્રેજી ન્યુઝ ચૅનલ પર એક બહેસ દરમિયાન આ વાત જણાવી.

મનોચકિત્સકોનું કહેવું છે કે જે રીતે બળાત્કારીઓનામગજ એક અપભ્રંશના શિકાર હોય છે. તેવી જ રીતે શર્લિનનું મગજ પણ ઉત્તેજનાઓની બીમારીથી ગ્રસ્ત છે. નહિંતર કોઈ એક નૉર્મલ માણસ આ પ્રકારની હરકતો ન કરી શકે.
શર્મ મહિલાઓનું ઘરેણું હોય છે. શર્લિને આ ઘરેણું કાઢી ફેંક્યું છે. તમામ ખૂબીઓ છતાં શર્લિનને કદાચ અપેક્ષિત સફળતા નથી મળી. તેથી તે લોકપ્રિય થવા આ પ્રકારના નુસ્ખા અપનાવે છે. પોતાની ઉત્તેજક ફોટો ટ્વિટર પર નાંખવી, પોતાની સેક્સ લાઇફ વિશે ખુલ્લેઆમ લખવું, તે કોઈ સામાન્ય છોકરી ન કરી શકે. એટલે જ તો અમે કહી રહ્યાં છીએ કે તેમને મનોચિકિત્સકની જરૂર છે.
નોંધનીય છે કે શર્લિને રવિવારે પોતાની ન્યુડ તસવીરો ટ્વિટર ઉપર નાંખી છે. તે પછી શર્લિન મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. કેટલાંકે જણાવ્યું કે તે તેમની પબ્લિસિટીનો ભાગ છે, તો કેટલાંકનું કહેવું છે કે શર્િન અને ધંધો કરનાર સ્ત્રીમાં કોઈ ફેર નથી.












Click it and Unblock the Notifications
