આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર
હજુ ગઈ કાલે જ તારા પ્રોડ્યૂસર વિનિતા નંદાએ પોતાની આપવીતી સંભળાવીને આલોકનાથ પર રેપનો આરોપ લગાવ્યો હતો.
હજુ ગઈ કાલે જ તારા પ્રોડ્યૂસર વિનિતા નંદાએ પોતાની આપવીતી સંભળાવીને આલોકનાથ પર રેપનો આરોપ લગાવ્યો હતો. લોકો હજુ આ ખબરથી અચંબામાં હતા કે તેની સાથે જ હવે હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બરે પણ આલોકનાથની કાળી કરતૂત લોકો સામે લાવી દીધી છે. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાતની શૂટિંગ હતી અને તે આલોકનાથ માટે કોસ્ટ્યૂમ લઈને પહોંચી હતી.

પીડીતાએ જણાવ્યું કે જેવી કે આલોકનાથ પાસે કોસ્ટ્યૂમ લઈને પહોંચી ત્યારે આલોકનાથ તેની સામે જ પોતાના કપડાં ખોલવા લાગ્યા, જયારે પીડિતા ઝડપથી રૂમની બહાર ભાગવા લાગી ત્યારે અલોકનાથે તેનો હાથ પકડીને તેની સાથે બળજબરી કરવાની કોશિશ કરી. આ ઘટના હમ સાથ સાથે હૈ ફિલ્મના શૂટિંગના છેલ્લા શેડ્યુલની છે. પીડિતા પોતાનું નામ બહાર આવે એવું નથી ઇચ્છતી.
આ પણ વાંચો: તસવીરોમાં જુઓ આલોકનાથ પર બનેલા જોક્સ...
પીડીતાએ કહ્યું કે તે સુરજ બડજાત્યાને આખી વાત કહેવા માંગતી હતી પરંતુ તે ખુબ જ ગભરાઈ ચુકી હતી. તે ગમે તેમ કરીને આલોકનાથથી બચીને રૂમથી ભાગી શકી હતી. પીડીતાએ માન્યું કે સુરજ બડજાત્યા અલોકનાથના ખુબ જ નજીક હતા, એટલે તેને લાગતું હતું કે તેઓ તેનો વિશ્વાસ નહીં કરે. તેને વિશ્વાસ હતો કે તેઓ ખોટું માની જશે.
આ પણ વાંચો: Me Too: સંસ્કારી આલોકનાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપ
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
