પુણ્યતિથિ વિશેષ : જુઓ યશ ચોપરાની ફિલ્મોના Romantic Scenes

મુંબઈ, 21 ઑક્ટોબર : બૉલીવુડના મહાન ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક યશ ચોપરાની આજે બીજી પુણ્યતિથિ છે. 21મી ઑક્ટોબર, 2012ના રોજ ડેંગ્યુના કારણે તેમનું નિધન થઈ ગયુ હતું.

યશ ચોપરા રોમાંટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા હતાં. તેમની મહત્વની ફિલ્મોમાં સિલસિલાથી શરૂ કરી જબ તક હૈ જાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, તો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે યશજીની સીમાચિહ્ન ફિલ્મ ગણી શકાય. યશ ચોપરાએ ખાસ તો શાહરુખ ખાનને લઈ અનેક રોમાન્ટિક ફિલ્મો બનાવી હતી અને શાહરુખ સાથે અનેક અભિનેત્રીઓની રોમાન્ટિક જોડીઓ બનાવી છે. દરેક રોમાન્ટિક જોડી બૉક્સ ઑફિસ સક્સેસ રહી. જતાં-જતાં યશજી શાહરુખ સાથે કૅટની જોડી બનાવતાં ગયાં. હવે જોઇએ કે લોકોને તે કઈ હદ સુધી ગમે છે.

ચાલો તસવીરોમાં બતાવીએ યશ ચોપરાની ફિલ્મોના રોમાંટિક સીન્સ :

ધૂમ 2

ધૂમ 2

ધૂમ 2 ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને હૃતિક રોશનનું રોમાંટિક સીન.

મોહબ્બતેં

મોહબ્બતેં

મોહબ્બતેં ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને શાહરુખનનું રોમાંટિક સીન.

બૅંડ બાજા બારાત

બૅંડ બાજા બારાત

બૅંડ બાજા બારાત ફિલ્મમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માનું રોમાંટિક સીન.

બચના ઐ હસીનોં

બચના ઐ હસીનોં

બચના ઐ હસીનોં ફિલ્મમાં બિપાશા બાસુ અને રણબીર કપૂરનું રોમાંટિક સીન.

ટશન

ટશન

ટશન ફિલ્મમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરનું રોમાંટિક સીન.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

યશજીની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ ખાન અને કૅટરીના કૈફ રોમાંસે ચઢ્યા હતાં.

કભી કભી

કભી કભી

કભી કભી ફિલ્મમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહનું રોમાંટિક સીન.

ઇશકઝાદે

ઇશકઝાદે

ઇશકઝાદે ફિલ્મમાં પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરનું રોમાંટિક સીન.

સલામ નમસ્તે

સલામ નમસ્તે

સલામ નમસ્તે ફિલ્મમાં પ્રીતિ ઝિંટા અને સૈફ અલી ખાનનું રોમાંટિક સીન.

હમ તુમ

હમ તુમ

હમ તુમ ફિલ્મમાં રાણી મુખર્જી અને સૈફ અલી ખાનનું રોમાંટિક સીન.

સાથિયા

સાથિયા

સાથિયા ફિલ્મમાં રોમાંસે ચઢ્યા રાણી મુખર્જી અને વિવેક ઓબેરૉય.

લાગા ચુનરી મેં દાગ

લાગા ચુનરી મેં દાગ

લાગા ચુનરી મેં દાગ ફિલ્મમાં રાણી મુખર્જીનું રોમાંટિક સીન.

ધૂમ

ધૂમ

ધૂમ ફિલ્મમાં રીમા સેન અને અભિષેક બચ્ચનનું રોમાંટિક સીન.

સિલસિલા

સિલસિલા

સિલસિલા ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રેખાનું રોમાંટિક સીન.

વધુ એક

વધુ એક

સિલસિલાના વધુ એક દૃશ્યમાં રોમાંસે ચઢ્યા રેખા-અમિતાભ.

ચાંદની

ચાંદની

ચાંદની ફિલ્મમાં ઋષિ કપૂર અને શ્રીદેવીનું રોમાંટિક સીન.

હમ તુમ

હમ તુમ

હમ તુમમાં ચાલુ વરસાદે રોમાંસે ચઢ્યા રાણી-સૈફ.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલનું રોમાંટિક સીન.

વધુ એક

વધુ એક

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં રોમાંસે ચઢ્યા શાહરુખ-કાજોલ.

દિલ તો પાગલ હૈ

દિલ તો પાગલ હૈ

દિલ તો પાગલ હૈ ફિલ્મમાં માધુરી દીક્ષિત તથા શાહરુખ ખાનનું રોમાંટિક સીન.

વીર ઝારા

વીર ઝારા

વીર ઝારા ફિલ્મમાં શાહરુખ ખાન અને પ્રીતિ ઝિંટાનું રોમાંટિક સીન.

વધુ એક

વધુ એક

વીર ઝારાના વધુ એક સીનમાં રોમાંસે ચઢ્યા પ્રીતિ-શાહરુખ.

નીલ એન નિકી

નીલ એન નિકી

નીલ એન નિકી ફિલ્મમાં તનીષા મુખર્જી તથા ઉદય ચોપરાનું રોમાંટિક સીન.

વધુ એક

વધુ એક

નીલ એન નિકીના વધુ એક સીનમાં રોમાંસે ચઢ્યાં તનીષા-ઉદય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X