Pics : પાંચ-પાંચ અફૅર્સ છતાં સિંગલ છે દીપિકા!

મુંબઈ, 27 જાન્યુઆરી : દીપિકા પાદુકોણેએ તાજેતરમાં ફરી કહ્યું છે કે તેઓ અત્યાર સુધી સિંગલ છે અને કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તેથી મીડિયામાં તેમના અને રણવીર સિંહ અંગે જે પણ વાતો થાય છે, તે બધી તથ્યહીન છે. તાજેતરમાં જ રણવીર સિંહ સાથે ન્યુયૉર્ક ખાતેથી પરત ફરનાર દીપિકાએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હાલ કોઈની સાથે ડેટિંગ નથી કરતાં, પણ જે દિવસે કરશે, દુનિયાને જરૂરથી જણાવશે.

નોંધનીય છે કે રામલીલા ફિલ્મ બાદ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ વચ્ચે અફૅર્સની ચર્ચાઓ જાગી છે. અહીં સુધી કહેવાય છે કે આ રિલેશન અંગે રણવીર સિંહ સીરિયસ પણ છે, પરંતુ મહત્વાકાંક્ષી દીપિકા પાદુકોણે હાલ પોતાનું ધ્યાન માત્ર કૅરિયર ઉપર કેન્દ્રિત કરવા માંગે છે. સાત વર્ષના બૉલીવુડ કૅરિયરમાં દીપિકાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચુક્યું છે. વર્ષ 2013ની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલ સમ્પૂર્ણપણે ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ઉપર કેન્દ્રિત છે કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન છે. ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

ચાલો આજે બતાવીએ દીપિકા પાદુકોણેના પાંચ અફૅર્સ :

સિંગલ છે દીપિકા

સિંગલ છે દીપિકા

દીપિકા પાદુકોણેએ તાજેતરમાં ફરી કહ્યું છે કે તેઓ અત્યાર સુધી સિંગલ છે અને કોઈની સાથે રિલેશનશિપમાં નથી. તેથી મીડિયામાં તેમના અને રણવીર સિંહ અંગે જે પણ વાતો થાય છે, તે બધી તથ્યહીન છે. તાજેતરમાં જ રણવીર સિંહ સાથે ન્યુયૉર્ક ખાતેથી પરત ફરનાર દીપિકાએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હાલ કોઈની સાથે ડેટિંગ નથી કરતાં, પણ જે દિવસે કરશે, દુનિયાને જરૂરથી જણાવશે.

ધોનીઘેલા દીપિકા

ધોનીઘેલા દીપિકા

પ્રકાશ પાદુકોણેના શહઝાદી દીપિકા પાદુકોણે 2007માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, પરંતુ તેઓ ચર્ચામાં આવ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કારણે કે જેમની સાથે તેઓ ડેટિંગ કરતા જણાયા હતાં, પરંતુ ધોનીના કારણે જ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.

યુવરાજ સાથે ડેટિંગ

યુવરાજ સાથે ડેટિંગ

કહે છે કે ધોની તરફથી ઇનકાર બાદ દીપિકાનું દિલ ક્રિકેટર યુવરાજ સિંહ ઉપર આવ્યુ હતું, પરંતુ આ સંબંધ પણ લાંબો ચાલ્યો નહીં.

રણબીરની દીવાની

રણબીરની દીવાની

હીરો રણબીર કપૂર સાથે સારો એવો સમય પસાર કર્યા બાદ દીપિકા-રણબીર વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. બંને પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. બ્રેક-અપનું કારણ સોનમ કપૂરને જણાવવાઈ, પરંતુ આજ સુધી સાચા કારણની ખબર નથી પડી.

સિદ્ધાર્થ માલ્યાનો સાથ

સિદ્ધાર્થ માલ્યાનો સાથ

રણબીર કપૂર સામે ચોટ પામેલ દીપિકાને વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાનો સાથ મળ્યો. ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે પછી પાર્ટી ઇવેંટ, દરેક સ્થળે દીપિકા-સિદ્ધાર્થ સાથે દેખાતા હતાં, પરંતુ પછી બંને જુદા થઈ ગયાં.

રણવીર બન્યાં આશિક

રણવીર બન્યાં આશિક

છેલ્લા ઘણા દિવસથી દીપિકા-રણવીર વચ્ચે પ્રણયની ચર્ચાઓ ચકડોળે છે. કહે છે કે રણવીર આ સંબંધ અંગે સીરિયસ છે, પણ દીપિકાનું ધ્યાન કૅરિયર ઉપર છે. જોઇએ આ સંબંધ ક્યાં સુધી જાય છે?

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

સિંગલ દીપિકાની તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X