શરમજનક પરિસ્થિતિમાં દીપિકા : જુઓ ‘Oops Moments’!

મુંબઈ, 10 જુલાઈ : કેટલીક વાર બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાના પહેરવેશના કારણે શરમજનક પરિસ્થિતિમાં મૂકાતી હોય છે. ખાસકર અભિનેત્રીઓનું વૉર્ડરોબ માલફંક્શન તો આજકાલ ખૂબ જ કૉમન થતુ જાય છે.

હાલમાં બૉલીવુડના ટોચના અભિનેત્રી અને તાજેતરમાં જ વિશ્વના મોસ્ટ સેક્સી સ્ત્રી તરીકે જાહેર થયેલા દીપિકા પાદુકોણે પણ આવા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાના અનેક દાખલા છે. દીપિકા પાદુકોણે એકલામાં આવો ભોગ બન્યા હોય, તો તો વાંધો નહોતો, પણ એક વખત તેઓ બિગ બી અમિતાભ બચ્ચન સામે આવી શરમજનક પરિસ્થિતિમાં મૂકાઈ ચુક્યાં છે.

નોંધનીય છે કે ગત વર્ષે રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર-ચાર સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણે હાલમાં હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મોમાં બાજીરાવ મસ્તાનીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત દીપિકા પાદુકોણે હાલમાં બૉલીવુડમાં રણવીર સિંહ સાથેના પોતાના અફૅરના કારણે પર સતત ચર્ચામાં છે.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ દીપિકા પાદુકોણેના 5 Oops Moments :

એટ ધ ફ્રંટ રૉ

એટ ધ ફ્રંટ રૉ

આ તાજેતરની એક તસવીર છે દીપિકા પાદુકોણેના વૉર્ડરોબ માલફંક્શનની. દીપિકા પાદુકોણે જાહેર મંચ ઉપર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. દીપિકા અમિતાભ બચ્ચન અને રામલીલાના કો-સ્ટાર રણવીર સિંહ સાથે સ્ટેજ પર હતાં.

એટ વૅન હ્યુસન ઇવેંટ

એટ વૅન હ્યુસન ઇવેંટ

વૅન હ્યુસન ઇવેંટ દરમિયાન દીપિકા પાદુકોણે કંઇક આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

એટ દેસી બૉય્સ પ્રમોશન

એટ દેસી બૉય્સ પ્રમોશન

દીપિકા પાદુકોણે દેસી બૉય્સ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ્હૉન અબ્રાહમની હાજરીમાં ઉપ્સ મોમેંટના શિકાર બન્યા હતાં.

ઑન રૅમ્પ

ઑન રૅમ્પ

દીપિકા પાદુકોણે અગાઉ મૉડેલ હતાં. તે વખતે પણ તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

વધુ એક

વધુ એક

મૉડેલિંગ દરમિયાન દીપિકા પાદુકોણેના વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવાની વધુ એક બોલતી તસવીર.

શાહરુખ સામે

શાહરુખ સામે

એક ફંક્શનમાં શાહરુખ ખાન સામે જ દીપિકા કંઇક આવી રીતે લજ્જિત થયા હતાં.

હદ થઈ ગઈ

હદ થઈ ગઈ

હવે તો હદ થઈ જાય છે. આ તસવીર જોઈને કોણ કહી શકે કે દીપિકા પાદુકોણે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા છે? આ તો જાણીજોઈને યત્નપૂર્વક થયું હોય, તેવુ સ્પષ્ટ જણાઈ આવે છે.

કોની આંખો લઈ અવતરી છે શ્રદ્ધા?

કોની આંખો લઈ અવતરી છે શ્રદ્ધા?

કોની આંખો લઈ અવતરી છે શ્રદ્ધા? 10 Unknown Facts

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X