For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિતિક રોશને દિશા પટાની સાથે લિમિટ ક્રોસ કરી, દિશાએ ફિલ્મ છોડી

રિતિક રોશન માટે છેલ્લા બે વર્ષથી કઈ પણ બરાબર નથી ચાલી રહ્યું. હાલમાં જે લેટેસ્ટ મામલો સામે આવ્યો છે તે તેમની ઇમેજ માટે ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રિતિક રોશન માટે છેલ્લા બે વર્ષથી કઈ પણ બરાબર નથી ચાલી રહ્યું. હાલમાં જે લેટેસ્ટ મામલો સામે આવ્યો છે તે તેમની ઇમેજ માટે ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે યશરાજ ફિલ્મ્સ જેમાં ટાઇગર અને રિતિક રોશન કામ કરી રહ્યા છે, તેના માટે દિશા પટાનીને એપ્રોચ કરવામાં આવી હતી અને ફિલ્મનું કામ પણ શરુ થઇ ચૂક્યું હતું. પરંતુ રિતિક રોશને દિશા પટાનીને મેસેજ કરીને ડેટ પર જવા માટે કહ્યું.

hrithik roshan and disha patani

કેટલીક અફવાહો અનુસાર રિતિક રોશને દિશા પટાનીને એટલી હેરાન કરી કે તેને ફિલ્મ જ છોડી દીધી. હવે આ વાત કેટલી સાચી છે તેના વિશે અમે કોઈ પણ પુષ્ટિ નથી કરી શકતા, કારણકે રિતિકની સમજદારી પર આટલી શંકા કરવી કે તે પોતાના કો-સ્ટાર ટાઇગર શ્રોફની ગર્લફ્રેંડ સાથે ફ્લર્ટ કરશે, તે વાત હજમ નથી થતી.

આ પણ વાંચો: દિશા પટાની બિકીનીમાં હોટ અંદાઝ, કેટરિના અને કરીના બધા જ ફેલ

ગપશપ ગલી અનુસાર દિશા પટાનીના ફિલ્મ છોડ્યા પછી ટાઇગર અને રિતિક વચ્ચે વાતચીત બિલકુલ બંધ થઇ ચુકી છે. જો આ વાતમાં થોડી પણ હકીકત હશે તો ટાઇગર શ્રોફ માટે મોટો ઝાટકો હશે કારણકે તેઓ રિતિકના સૌથી મોટા ફેન છે અને તેની સાથે સાથે તેઓ રિતિકની ઈજ્જત પણ કરે છે.

English summary
Did Hrithik Roshan asked out Disha Patani for a date tried to filrt with text messages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X