દિશા પટાની બિકીનીમાં હોટ અંદાઝ, કેટરિના અને કરીના બધા જ ફેલ

Posted By:
Subscribe to Oneindia News

આ અઠવાડિયે ટાઇગર શ્રોફ અને દિશા પટાની ની ફિલ્મ બાગી 2 રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર આવ્યા પછી થી લોકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તેની ગર્લફ્રેંડ દિશા પટાની જોવા મળી રહી છે. બંને પહેલા પણ એક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુક્યા છે. બાગી 2 ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી પણ ખુબ જ જામી રહી છે. આપણે જણાવી દઈએ કે દિશા પટાની આ પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી.

દિશા પટાની બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મ સાથે જ રાતો રાત લોકોની ફેવરિટ બની ગયી. તે ફિલ્મ માટે લોકોએ તેના ખુબ જ વખાણ કર્યા અને સાથે સાથે દિશાને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ એમએસ ધોની પછી દિશા હવે આખરે 2018 દરમિયાન બાગી 2 ફિલ્મ સાથે આવી રહી છે. આ પહેલા ટાઇગર શ્રોફ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે પણ દિશા પટાનીનું નામ ચર્ચાઈ ચૂક્યું હતું.

બીજી બોલિવૂડ

બીજી બોલિવૂડ

ફિલ્મ બાગી 2 દિશા પટાની ની બીજી બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મમાં દિશા પટાની ની પહેલી ઝલક કમાલ લાગી લાગી છે.

આ ફિલ્મથી કર્યો ડેબ્યુ

આ ફિલ્મથી કર્યો ડેબ્યુ

દિશા પટાની એ વર્ષ 2016 દરમિયાન આવેલી એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

નવી ફિલ્મની તૈયારી

નવી ફિલ્મની તૈયારી

મળતી માહિતી અનુસાર દિશા પટાની તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે બીજી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં જોવા મળી શકે છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

બોલ્ડ અંદાઝ

બોલ્ડ અંદાઝ

દિશા પટાની તેના બોલ્ડ ફોટોશૂટ ને કારણે ચર્ચા રહે છે. દિશા પટાની નો બોલ્ડ અંદાઝ પણ ઘણો પસંદ કરવામાં આવે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

English summary
Actress Disha Patani starer film Baaghi 2 will be released this week. Disha always been in news for her bold pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.