શું છે સોનાક્ષીની ફિટનેસનું રહસ્ય : સલમાન કે..?

મુંબઈ, 13 માર્ચ : ફિલ્મોમાં આવતા પહેલા લગભગ એંસી કિલો વજન ધરાવતાં હતાં સોનાક્ષી સિન્હા. અભિનેતા સલમાન ખાનની સલાહ અને સતત વર્કઆઉટ કરવાથી સોનાક્ષીએ હાલ તો એક સુડોળ કાયા પામી લીધી છે અને તેનું ક્રેડિટ વારંવાર તેઓ સલમાન ખાનને આપતાં રહ્યાં છે, પરંતુ....

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014 માટે કૅટવૉક કરવા રૅમ્પ પર ઉતરેલા સોનાક્ષી સિન્હાએ હવે નવો ખુલાસો કર્યો છે. સોનાએ પોતાની સેક્સી કાયાનો શ્રેય સલમાનને નહીં, પણ નિયમિત કસરતને આપ્યો. સોનાક્ષીએ જણાવ્યું - આ બધુ અચાનક નથી થયું. મેં ગત નવેમ્બર માસથી જ નિયમિત કસરત શરૂ કરી હતી અને હવે માર્ચમાં તેનું પરિણામ સામે આવ્યું છે. હું નિયમિત રીતે વ્યાયામ કરુ છું. દરમિયાન હું ફિલ્મનું શટિંગ પણ કરી રહી છું, પણ સાથે કસરત પણ ચાલુ રાખી છે.

સોનાક્ષીએ આમ કહેતાં સલમાનને વધુ એક આંચકો લાગ્યો કહેવાય. સલમાન ખાન જ હતાં કે જેમણે સોનાક્ષીને બૉલીવુડમાં દબંગ ફિલ્મ દ્વારા સફળ એન્ટ્રી અપાવી હતી અને તાજેતરમાં જ સોનાક્ષીએ કિક ફિલ્મની સલમાનની ઑફર ઠુકરાવી દેતાં બંને વચ્ચે સંબંધો વણસ્યા અંગેની ચર્ચાઓ ચૌરેને ચોટે ચાલી રહી છે. તેવામાં સોનાક્ષીએ વધુ એક ખુલાસો કર્યો છે.

સલમાન નહીં, કસરત છે કારણ

સલમાન નહીં, કસરત છે કારણ

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014 માટે કૅટવૉક કરવા રૅમ્પ પર ઉતરેલા સોનાક્ષી સિન્હાએ હવે નવો ખુલાસો કર્યો છે. સોનાએ પોતાની સેક્સી કાયાનો શ્રેય સલમાનને નહીં, પણ નિયમિત કસરતને આપ્યો.

સલમાન-સોના વચ્ચે અણબનાવ

સલમાન-સોના વચ્ચે અણબનાવ

તાજેતરમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા વચ્ચે અણબનાવના સમાચારો વહેતા થયા હતાં અને લોકોનું કહેવું છે કે એટલા માટે જ નારાજગીમાં સોનાક્ષીએ પોતાની દુબળી કાયાની ક્રેડિટ સલમાનને નથી આપી.

હૉલીડેમાં મુક્કાબાજ

હૉલીડેમાં મુક્કાબાજ

યુવાઓની પ્રથમ પસંદ સોનાક્ષી સિન્હા ટુંક સમયમાં જ હૉલીડે ફિલ્મમાં મુક્કાબાજની ભૂમિકામાં નજરે પડનાર છે.

અક્ષય હીરો

અક્ષય હીરો

છઠી જૂને રિલીઝ થતી હૉલીડે ફિલ્મમાં સોનાના હીરો અક્ષય કુમાર છે.

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X