બોલ્ડ અંદાજમાં બોયફ્રેન્ડ સાથે ડેટ પર નીકળી ઈશા ગુપ્તા, ફોટો વાયરલ
આશ્રમમાં બાબ નિરાલા સાથે રોમાન્સ કરીને છવાઈ ગયેલી ઈશા ગુપ્તા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. સમયે સમયે બોલ્ડનેસનો તડકો મારતી ઈશા હાલમાં જ હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં બોયફ્રેન્ડ સાથે ડેટ પર જતી જોવા મળી હતી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરીને છવાયા બાદ હવે ઈશા તેના લેટેસ્ટ બોલ્ડ લુકને લઈને ચર્ચામાં આવી છે. હાલમાં જ ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો ડેટ નાઈટ લુક શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ ગર્લ ઈશા ગુપ્તા કેમેરા સામે પોતાના કિલર લુકથી ફેન્સને ઘાયલ કરતી રહે છે ત્યારે હવે તેના સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાએ તેના હોટ લૂકના બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે. ફોટોમાં ઈશા બોયફ્રેન્ડ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં ઈશા ગુપ્તા બ્લેક કલરનો હાઈ થાઈ સ્લિટ કટ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોતાના ફિગરને એક્સપોઝ કરી રહી છે. એક્ટ્રેસનો આ ડ્રેસ માત્ર સાઈડ જ નહીં પરંતુ ફ્રન્ટ સાઇડથી પણ એક્સપોઝિંગ અને બોલ્ડ છે.
ઈશાએ તેના સેક્સી અને બોલ્ડ લુકને શાનદાર બનાવવા હાઈ હીલ્સ પહેરી છે અને તેના વાળ ડાયમંડ ઈયરિંગ્સ સાથે ટાઈટ પોનીટેલમાં બાંધેલા હતા. આ સાથે ઇશાએ હાથમાં મેચિંગ સિલ્વર હેન્ડબેગ સાથે કમાલના પોઝ આપ્યા છે.
આ ફોટોમાં એકમાં ઈશા તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે અને બીજામાં તે એકલા પોઝ આપી રહી છે. બંનેની આ તસવીરો ડેટ નાઈટની છે અને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
એશા ગુપ્તાની આ તસવીરો સોશિયલ મીડિયા સાઈટ પર જોરદાર વાયરલ થઈ રહી છે અને ફેન્સ આ તસવીરો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે. ઈશા હંમેશા પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
