કપિલ 2 શાહરૂખ: ઇતને બડે સ્ટાર હો કભી સોચા થા કપિલ સે મિલોગે

કપિલ શર્મા સોની ટીવી પર પોતાના નવા શો "ધ કપિલ શર્મા શો" થી પાછા આવી રહ્યા છે. આ શો ની થીમ નોન કો-ઓપરેટીવ સોસાયટી પર છે. કપિલ શર્મા અને શાહરૂખ ખાન જયારે એક મંચ પર આવશે ત્યારે ધમાલ અને મસ્તી તો થવાની જ છે.

કપિલ શર્મા ના ફેન ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. હવે કપિલ શર્મા પોતાની ટીમ સાથે પાછા આવી રહ્યા છે તો લોકો શોને લઈને ખુબ જ ઉત્સાહિત છે. કલર્સ તરફથી કપિલને સખત શબ્દમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ પાછળ ના શોનો કોઈ આઈડિયા વાપરી નહી શકે.

"ધ કપિલ શર્મા શો" ના ઘણા પ્રોમો આવી ચુક્યા છે. બસ હવે રાહ છે તો કપિલ શર્મા નો શો ચાલુ થવાની. તો જુઓ કપિલ શર્મા ના નવા શોમાં શું શું નવું જોવા મળી શકે છે.

ઓરીજનલ એલિમેન્ટ

ઓરીજનલ એલિમેન્ટ

બધા જ કેરેક્ટર માં હસી મુદ્દો ચોક્કસ હશે.

છેડછાડ

છેડછાડ

જ્યાં સુધી કપિલ શર્મા અભિનેત્રીઓ સાથે છેડછાડ ના કરે ત્યાં સુધી શો અધુરો છે.

સુમોનાની બેઈજ્જતી

સુમોનાની બેઈજ્જતી

કપિલ શર્મા તેની પત્ની સુમોનાની બેઈજ્જતી કરવાનો એક પણ મોકો છોડતો નથી.

દર્શકની ક્લાસ

દર્શકની ક્લાસ

શોમાં આવેલા દર્શકોની ક્લાસ પણ શો નો જ એક ભાગ છે.

સિધુંના જોક્સ

સિધુંના જોક્સ

આ શોની જાન છે સિધું પાજી તેમના જોક્સ વગર તો શો અધુરો છે.

સુપરસ્ટાર ઇફેકટ

સુપરસ્ટાર ઇફેકટ

જ્યાં સુધી કપિલ બીજા સ્ટારને એવું કહે કે "ઇતને બડે સ્ટાર હો કભી સોચા થા કપિલ સે મિલોગે" ત્યારે મજા જ કંઈક ઔર છે.

કૃષ્ણા પર વાર

કૃષ્ણા પર વાર

બની શકે છે કે કપિલ શર્મા કંઈક નાનો મોટો વાર કૃષ્ણા પર પણ કરી શકે છે.

ચેનલ પર જોક

ચેનલ પર જોક

કલર્સ ચેનલ પર પણ જોક બની સકે છે.

કપિલ વિથ દીપુ

કપિલ વિથ દીપુ

કપિલ અને દીપિકાનો પ્રેમ તો વર્ષો જુનો છે.તો બની શકે કે આ શો થકી તો પાછો આવી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X