Welcome Back First Look : જ્હૉન, અનિલ, નાના બન્યાં જાનૈયાઓ...

મુંબઈ, 21 નવેમ્બર : વર્ષ 2007માં આવેલી અનીસ બઝ્મીની વેલકમ ફિલ્મ આપને જરૂર યાદ હશે. અક્ષય કુમાર, અનિલ કપૂર, પરેશ રાવલ, નાના પાટેકર અને કૅટરીના કૈફની લાજવાબ એક્ટિંગ તથા કૉમેડી સીન્સ કઈ રીતે ભુલાવી શકાય.

તો હવે તૈયાર થઈ જાઓ ફરીથી તે જ ઠહાકાઓમાં ખોવાઈ જવા માટે, કારણ કે આવી રહી છે વેલકમની સિક્વલ વેલકમ બૅક. અનીસના જ દિગ્દર્શન હેઠળ બનતી વેલકમ બૅક ફિલ્મનો આજે ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p><a href="https://twitter.com/hashtag/welcomeback?src=hash">#welcomeback</a> We Are Coming! <a href="http://t.co/S89cGttyvE">pic.twitter.com/S89cGttyvE</a></p>— Anil Kapoor (@AnilKapoor) <a href="https://twitter.com/AnilKapoor/status/535411400361771008">November 20, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ફિલ્મના ફર્સ્ટ લુકને જોઈને જ ઘણી ઉત્સુકતા પેદા થઈ રહી છે. ફર્સ્ટ લુકમાં ફિલ્મના તમામ કલાકારો જ્હૉન અબ્રાહમ, નાના પાટેકર, અનિલ કપૂર વિગેરે જાનૈયાઓ બનેલા નજરે પડે છે. લગ્ન જેવો માહોલ દેખાય છે અને સૌ શરણાઈ વગાડી રહ્યાં છે.

welcome-back
વેલકમ બૅકમાં અક્ષય કુમારનું સ્થાન લીધું છે જ્હૉન અબ્રાહમે, જ્યારે શ્રુતિ હસન, ડિમ્પલ કાપડિયા, શાઇની આહુજા અને નસીરુદ્દીન શાહ પણ નજરે પડવાના છે. કૅટરીના કૈફ પણ અક્ષયની જેમ સિક્વલમાંથી ગાયબ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન નાનકડ ભૂમિકા ભજવતાં દેખાશે. વેલકમ બૅક માર્ચ-2015માં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X